ગૂગલ અનુવાદ: ભાષાંતર માટે બેસ્ટ એપ ગુગલ ટ્રાન્સલેટ APK ડાઉનલોડ કરો.
Google Translate : ભાષાંતર માટે બેસ્ટ એપ ગુગલ ટ્રાન્સલેટ APK ડાઉનલોડ કરો.
ગુગલ ટ્રાન્સલેટ હાલ ભાષાંતર માટેની ખુબજ પ્રચલિત એપ્લીકેશન છે. ગુગલ ટ્રાન્સલેટથી હાલ ૧૦૦ કરતા વધુ ભાષામાં ભાષાંતર કરી સહકાર છે. ગુગલ ટ્રાન્સલેટની ખાસિયત એ છે કે કોઈપણ ભાષાનું ગમે તે ભાષામાં ભાષાંતર કરી શકાય છે.
આ ટ્રાન્સલેટથી આપ ઓફલાઈન ભાષાંતર કરવા માટે પણ આ એપ ખુબજ ઉપયોગી છે.
ચાલો જાણીએ ગુગલ ટ્રાન્સલેટ વિશે. ::
વિશ્વ ૧૦૦ થી વધુ ભાષાઓ સાથે ગુગલ ટ્રાન્સલેટમાં ભાષાંતર કરી શકાય છે.
- લખીને 103 ભાષાઓ વચ્ચે અનુવાદ કરો.
- અનુવાદ કરવા માટે ટેપ કરો: કોઈપણ ટેક્સ્ટની કોપી કરો અને એપ્લિકેશનમાં પેસ્ટ કરો. તરતજ અનુવાદ પોપ અપ થાય છે.
- ઓફલાઇન: જ્યારે તમારી પાસે ઇન્ટરનેટ ન હોય ત્યારે 59 ભાષાઓનો અનુવાદ કરો.
- ત્વરિત કેમેરા અનુવાદ: 38 ભાષાઓમાં તરત જ ટેક્સ્ટનું ભાષાંતર કરવા માટે તમારા કેમેરાનો ઉપયોગ કરો.
- કેમેરા મોડ: 37 ભાષાઓમાં ઉચ્ચ ગુણવત્તાવાળા અનુવાદો માટે ટેક્સ્ટની તસવીરો લો.
- વાતચીત મોડ: 32 ભાષાઓમાં દ્વિમાર્ગી ત્વરિત ભાષણ અનુવાદ.
- હસ્તાક્ષર: 93 ભાષાઓમાં કીબોર્ડ વાપરવાને બદલે અક્ષરો દોરો.
- શબ્દસમૂહની પુસ્તિકા: કોઈપણ ભાષામાં ભવિષ્યના સંદર્ભ માટે અનુવાદોને સ્ટાર કરો અને સાચવો.
ગુગલ ટ્રાન્સલેટ હાલ ભાષાંતર માટે નીચે મુજબની ભાષાઓને સપોર્ટ કરે છે. જે આ મુજબ છે.
👇
નીચેની ભાષાઓ વચ્ચેના અનુવાદો સપોર્ટેડ છે :
➜ આ પણ વાંચો :
- શ્રુતિ ગુજરાતી/હિન્દીને જુદા જુદા મરોડ માં લખવા માટે.
- ફીટ ઇન્ડિયા ૨.૦ રજીસ્ટ્રેશન કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ જાણકારી.
- શિક્ષક મિત્રોને દૈનિક નોંધપોથી લખવા માટે ઉપયોગી ફાઈલ.
- ધોરણ:૧ થી ૮ ની MP3 કવિતાઓ.
- તમારી જાતેજ કરો..પાનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક.
- પ્રધાનમંત્રી ટ્રેક્ટર યોજના હેઠળ મેળવો ૫૦% સુધીની સહાય.
- ૧૦ પાસ: ગુજરાત ખાણ-ખનીજ વિભાગ (GMDC) માં વિવિધ પોસ્ટ પર ભરતી
આફ્રિકન્સ, અલ્બેનિયન, એમ્હારિક, અરબી, આર્મેનિયન, અઝરબૈજાની, બાસ્ક, બેલારુસિયન, બંગાળી, બોસ્નિયન, બલ્ગેરિયન, કતલાન, સેબુઆનો, ચિચેવા, ચાઇનીઝ (સરળીકૃત), ચાઇનીઝ (પરંપરાગત), કોર્સિકન, ક્રોએશિયન, ચેક, ડેનિશ, ડચ, અંગ્રેજી એસ્પેરાન્ટો, એસ્ટોનિયન, ફિલિપિનો, ફિનિશ, ફ્રેન્ચ, ફ્રિશિયન,ગેલિશિયન, જ્યોર્જિયન, જર્મન, ગ્રીક, ગુજરાતી, હૈતીયન ક્રેઓલ, હૌસા, હવાઇયન, હિબ્રુ, હિન્દી, હમોંગ, હંગેરિયન, આઇસલેન્ડિક, ઇગ્બો, ઇન્ડોનેશિયન, આઇરિશ, ઇટાલિયન, જાપાનીઝ, જાવાનીઝ,કન્નડ, કઝાક, ખ્મેર, કોરિયન, કુર્દિશ (કુર્મનજી), કિર્ગીઝ, લાઓ, લેટિન, લાતવિયન, લિથુનિયન, લક્ઝમબર્ગિશ,મેસેડોનિયન, માલાગસી, મલય, મલયાલમ, માલ્ટિઝ, માઓરી, મરાઠી, મંગોલિયન, મ્યાનમાર (બર્મીઝ), નેપાળી, નોર્વેજીયન,પશ્તો, ફારસી, પોલિશ, પોર્ટુગીઝ, પંજાબી, રોમાનિયન, રશિયન, સમોઆન, સ્કોટ્સ ગેલિક, સર્બિયન, સેસોથો, શોના,સિંધી, સિંહલા, સ્લોવાક, સ્લોવેનિયન, સોમાલી, સ્પેનિશ, સંડેનીઝ, સ્વાહિલી, સ્વીડિશ, તાજિક, તમિલ, તેલુગુ, થાઈ, ટર્કિશ, યુક્રેનિયન, ઉર્દુ, ઉઝબેક, વિયેતનામીસ, વેલ્શ, ખોસા, યિદ્દીશ, યોરૂબા, ઝુલુ
ગુજરાતી ભાષાંતર માટે તો ઘણીબધી એપ આવે છે. એમાં હાલ આપણે
ગુગલ ટ્રાન્સલેટ એપ વિશે વિસ્તૃત જાણકારી મેળવી....
અંગ્રેજીમાં ટાઈપ કરો અને એનું ગુજરાતીમાં લખાય એવું કીબોર્ડ અહિયાથી ડાઉનલોડ કરો
પરવાનગીઓની સૂચના: ગુગલ અનુવાદ નીચેની સુવિધાઓનેએક્સેસ કરવા માટે પરવાનગી માંગી શકે છે:
- ભાષણ અનુવાદ માટે માઇક્રોફોન
- કેમેરા દ્વારા ટેક્સ્ટનું ભાષાંતર કરવા માટે કેમેરા
- ટેક્સ્ટ સંદેશાઓના અનુવાદ માટે SMS
- ઓફલાઇન અનુવાદ ડેટા ડાઉનલોડ કરવા માટે બાહ્ય સ્ટોરેજ
- ડિવાઈસ તમામ ઉપકરણો પર સાઇન-ઇન કરવા અને સમન્વયિત કરવા માટે એકાઉન્ટ્સ અને ઓળખપત્રો.
આપણે જો અમારી જાણકારી ગમી હોય તો આપના મિત્રોને પણ શેર કરશોજી.
મિત્રો... આવી જ નોલેજ સભર અને સચોટ માહિતી માટે ગુજરાતીમાં સમયસર અપડેટ મેળવવા માટે આપ "ઘ નોલેજ ઝોન" પરિવાર સાથે જોડાવવા માટે “ 📊 The Knowledge Zone 📊 ” ગ્રુપ માં જોડાઓ, ફેસબુક પેજને ફોલોવ કરો, લાઈક કરો. અને આપના બીજા ગુજરાતી શિક્ષક મિત્રો સુધી પણ આ માહિતી પહોંચતી કરશો.... "આભાર" 🙏
તમારો પ્રતિભાવ જરૂરથી આપશો.
ટિપ્પણી પોસ્ટ કરો