THE KNOWLEDGE ZONE THE KNOWLEDGE ZONE Author
Title: ૧૦ પાસ માટે: ગુજરાત ખાણ-ખનીજ વિભાગ (GMDC) માં ભરતી ૨૦૨૧-૨૦૨૨
Author: THE KNOWLEDGE ZONE
Rating 5 of 5 Des:
Join WhatsApp Group Join Telegram Channel  ૧૦ પાસ માટે: ગુજરાત ખાણ-ખનીજ વિભાગ (GMDC) માં ભરતી ૨૦૨૧-૨૦૨૨  ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડ મ...
 ૧૦ પાસ માટે: ગુજરાત ખાણ-ખનીજ વિભાગ (GMDC) માં ભરતી ૨૦૨૧-૨૦૨૨ 
ગુજરાત ખાણ-ખનીજ વિભાગ (GMDC) માં ભરતી


ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડ મા વિવિધ પોસ્ટ પર ભરતી.
ગવર્મેન્ટ નૌકરી ની ઉત્તમ તક...

ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC) વિવિધ એન્જિનિયર અને એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે ભરતી 2021. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ GMDC પોસ્ટ્સ માટે અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત અને સૂચના વાંચવી આવશ્યક છે. મહેરબાની કરીને કાળજીપૂર્વક જાહેરાત વાંચો જેમ કે શૈક્ષણિક લાયકાત, છેલ્લી તારીખો, પસંદગી પ્રક્રિયા, પોસ્ટ્સનું નામ, વય માપદંડ વગેરે જોબ અપડેટ્સ અને અભ્યાસ સામગ્રી અપડેટ્સ માટે www.theknowledgezone1.blogspot.com ની મુલાકાત લેતા રહો. નીચે જણાવેલ સંપૂર્ણ પોસ્ટ વાંચો. બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર.

🔸 પગાર:- ૧૯,૧૦૦/- થી ૧,૬૭,૮૦૦/- ₹
🔸 પોસ્ટ:- એપ્રેન્ટીસ
🔸 લાયકાત:- પોસ્ટ પ્રમાણે
🔸 નૌકરી:- ગુજરાત ગવરમેન્ટ
🔸 સ્થળ:- કચ્છ, ગુજરાત
🔸 અરજી પોસ્ટ દ્વારા કરવી..
🔸 છેલ્લી તારીખ : ૩૧-૦૮-૨૦૨૧
🔸 વિગતવાર માહિતી તથા ફોર્મ ભરવાની લીંક

➜  ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડ 
૨ × ૧૨૫ મેગાવોટ અકરીમોટા, થર્મલ પાવર સ્ટેશન, નાનીછેર, તાલુકો: લખપત જીલ્લો:કચ્છ.

➜  એપ્રેન્ટીસ યોજના અન્વયે ભરતી ૨૦૨૧ -૨૦૨૨ 
ક્રમટ્રેડનું નામસંખ્યાલાયકાત
૧.મિકેનિકલ એન્જીનીયર૦૫ડીગ્રી મિકેનિકલ એન્જિનિયરીંગ
૨.ઈલેક્ટ્રીક એન્જિનિયર૦૩ડીગ્રી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગ
૩.સી & આઈ / ઈ. સી. એન્જિનિયર૦૨ડીગ્રી સી & આઈ / ઈ. સી. એન્જિનિયરીંગ
૪.આઈ.ટી. એન્જિનિયર૦૧ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરીંગ
૫.સીવીલ એન્જિનિયર૦૧ડીગ્રી સીવીલ એન્જિનિયરીંગ
૬.બી.એસ.સી.૦૧બી.એસ.સી. - કેમેસ્ટ્રી
૭.ઇલેક્ટ્રિશિયન૦૩આઈ.ટી.આઈ ઇલેક્ટ્રિશિયન
૮.ફિટર૦૪આઈ.ટી.આઈ ફિટર
૯.વાયરમેન૦૨આઈ.ટી.આઈ વાયરમેન
૧૦.વેલ્ડર૦૧આઈ.ટી.આઈ વેલ્ડર
કુલ જગ્યાઓ :૨૩

 ક્રમ  ટ્રેડનું નામ  સંખ્યા   લાયકાત
મિકેનિકલ એન્જીનીયર - ૦૫ 
ઈલેક્ટ્રીક એન્જિનિયર - ૦૩ 
સી & આઈ / ઈ. સી. એન્જિનિયર - ૦૨ 
આઈ.ટી. એન્જિનિયર - ૦૧ 
સીવીલ એન્જિનિયર - ૦૧ 
બી.એસ.સી. - ૦૧
ઇલેક્ટ્રિશિયન - ૦૩
ફિટર - ૦૪
વાયરમેન - ૦૨ 
વેલ્ડર - ૦૧

➜  આ પણ વાંચો :

ડીગ્રી મિકેનિકલ એન્જિનિયરીંગ
ડીગ્રી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગ
ડીગ્રી સી & આઈ / ઈ. સી. એન્જિનિયરીંગ
ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરીંગ
ડીગ્રી સીવીલ એન્જિનિયરીંગ
બી.એસ.સી. - કેમેસ્ટ્રી
આઈ.ટી.આઈ ઇલેક્ટ્રિશિયન
આઈ.ટી.આઈ ફિટર
આઈ.ટી.આઈ વાયરમેન
આઈ.ટી.આઈ વેલ્ડર
કુલ: ૨૩ જગ્યાઓ 
  • વય મર્યાદા ઓછામાં ઓછી ૧૮ વર્ષ પૂર્ણ થયેલ હોવી જોઈએ.
  • એપ્રેન્ટીસ એકટ મુજબ સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે.
  • એપ્રેન્ટીસનો સમયગાળો ૧ વર્ષનો રહેશે. અગાઉ એપ્રેન્ટીસ પૂરી કરેલી ઉમેદવારે અરજી કરવી નહીં.
  • ઇચ્છુક ઉમેદવારોએ પોતાનો બાયોડેટા(મોબાઈલ નંબર તથા ઈમેલ ખાસ દર્શાવવા) જરૂરી શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ (ફાઇનલ વર્ષના પ્રમાણપત્ર) તથા આધાર કાર્ડની નકલ સાથે તારીખ: ૩૧/૦૮/૨૦૨૧  સુધીમાં નીચે મુજબના સરનામે બંધ કવરમાં રજીસ્ટર એડીથી મોકલી આપવાના રહેશે. (રજીસ્ટર એડી કવર ઉપર બાજુમાં ATPS-Apprentice Application 2021-22 લખવું.)
  • ગ્રેજ્યુએટ, ડિપ્લોમા કે આઈ.ટી.આઈ ઉમેદવારની પસંદગી ફાઇનલ વર્ષની માર્કશીટના ગુણાંક ના મેરિટના ધોરણે કરવામાં આવશે.
ગુજરાત ખાણ-ખનીજ વિભાગ (GMDC) માં ભરતી


જોબ માટે અરજી કરવાનું સરનામું 
પ્રોજેક્ટ ઇન્ચાર્જ 
અકરીમોટા થર્મલ પાવર સ્ટેશન,
જી.એમ.ડી.સી. લિ., પીઓ-નાનીછેર,
તાલુકો: લખપત, જીલ્લો:કચ્છ.
પીનકોડ - ૩૭૦૬૦૨ 


   Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement_Notification

( મહત્વપૂર્ણ: કૃપા કરીને હંમેશાં સત્તાવાર વેબસાઇટ અને જાહેરાત_નોટિફિકેશન સાથે ઉપરની વિગતોને તપાસો અને પુષ્ટિ કરો. )

ભરતીની જાણકારી આપના મિત્રોને પણ સેર કરશો. 🙏


તમારો પ્રતિભાવ જરૂરથી આપશો. 

Advertisement

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top