KYC: KYC(કેવાયસી)નું ફુલ ફોર્મ શું છે? સરળ રીતે સમજો KYC વિશે.
Author: THE KNOWLEDGE ZONE
Rating 5 of 5 Des:
ધોરણ-10 : ધોરણ10(SSC)માં પર્સેન્ટાઇલ રેન્ક અને પર્સન્ટેજ સંદર્ભે શિક્ષકો,વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઉપયોગી જાણકારી.
Author: THE KNOWLEDGE ZONE
Rating 5 of 5 Des:
Join WhatsApp Group Join Telegram Channel ધોરણ-10 : ધોરણ 10(SSC)માં પર્સેન્ટાઇલ રેન્ક અને પર્સન્ટેજ સંદર્ભે શિક્ષકો,વિદ્યાર્થીઓ અને...
ગુજરાત પંચાયત વિભાગ (GPSSB) દ્વારા ફિમેલ હેલ્થ વર્કરની 3137ની ભરતી - 2022
Author: THE KNOWLEDGE ZONE
Rating 5 of 5 Des:
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની ફિમેલ હેલ્થ વર્કર, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી અંગેની જાહેરાત @vmittra @pkumarias @brijeshmeja1 @CMOGuj pic.twitter.com/kRintL3Q13
— Panchayat, Rural Housing & Rural Dev. Department (@GujPRHDept) April 22, 2022
- જોબ રિક્રુટમેન્ટ બોર્ડ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
- જાહેરાત નં: –
- પોસ્ટ: ફિમેલ હેલ્થ વર્કર ગુજરાત
- ખાલી જગ્યાઓ: 3137+
- શરૂઆતની તારીખ: 26/04/2022
- છેલ્લી તારીખ: 10/05/2022
- જોબ સ્થાન: સમગ્ર ગુજરાત રાજ્યમાં
- જોબનો પ્રકાર: ગુજરાત સરકારી નોકરીઓ
- એપ્લિકેશન મોડ: ojas.gujarat.gov.in દ્વારા ઓનલાઈન
- સત્તાવાર વેબસાઇટ: http://gpssb.gujarat.gov.in/
- સૂચના: અહીં ક્લિક કરો
- ભરતીની સંપૂર્ણ માહિતી માટે માહિતી પુસ્તિકા: અહીં ક્લિક કરો
- ઓનલાઇન અરજી કરો: અહીં ક્લિક કરો
- વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ: અહીં ક્લિક કરો
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ @ https://ojas.gujarat.gov.in/ ની મુલાકાત લેવી જોઈએ.
- ભરતીની જાહેરાત / નોટીફીકેશન શોધો અને ડાઉનલોડ કરો.
- નોટીફીકેશન વાંચી લેવું અને યોગ્યતા માપદંડો ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
- ઓનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
- નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટ્રેશન કરેલ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
- ઓનલાઈન અથવા ઓફલાઈન મારફતે અરજી ફી ચૂકવો.
- ફોટો, સાઇન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
- લાસ્ટમાં છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.
ગુજરાત પંચાયત વિભાગ (GPSSB) દ્વારા ફિમેલ હેલ્થ વર્કરની 3137ની ભરતી - 2022 ગુજરાત ફિમેલ હેલ્થ વર્કર ભરતી, જાણો વધુ વિગતો. ગુજરાત ફિમેલ હેલ્...
સજીવ ખેતી:સજીવ ખેતી (Organic Farming) એટલે શું ? જાણીએ સજીવ ખેતીના વિશે.
Author: THE KNOWLEDGE ZONE
Rating 5 of 5 Des:
- સજીવ ખેતીમાં આંતર પાક- મિશ્ર પાક પઘ્ધતિનો ઉપયોગ.
- સજીવ ખેતીમાં આંતર પાક- મિશ્ર પાક પઘ્ધતિ હેઠળ કઠોળ પાકોનો સમાવેશ કરવાથી હવામાં રહેલો નાઇટ્રોજન જમીનમાં ઉમેરાય છે. જે પાકને ઉપયોગી બને છે.
- સજીવ ખેતીમાં દર વર્ષે એક જ વર્ગનો પાક ન લેતા પાકની ફેર બદલી કરવી જોઈએ, જેમાં કઠોળવર્ગના પાકનો સમાવેશ કરવો હિતાવહ છે.
- સજીવ ખેતીમાં પાકમાં સારું કોહવાયેલું નીંદણના બીજમુક્ત સેન્દ્રીય (છાણિયા) ખાતરનો ઉપયોગ કરવો જોઈએ.
- સજીવ ખેતીમાં સેન્દ્રીય (છાણીયું) ખાતર, ગળતીયું ખાતર જમીનમાં નાખી વાવેતર માટે જમીન તૈયાર કરવી.
- સજીવ ખેતીમાં છાણીયા ખાતરની અવેજીમાં પાકની પોષકતત્વોની જરૂરિયાતને પહોંચી વળવા જુદાજુદા ખોળ, વર્મી કમ્પોસ્ટ, કોહવાયેલો કચરો વગેરેનો ઉપયોગ કરી શકાય.
- સજીવ ખેતીમાં સુક્ષ્મ જીવાણુઓ દ્વારા હવામાનો નાઇટ્રોજન જમીનમાં ઉમેરાય તે હેતુસર કઠોળ વર્ગના પાકોને જે તે પાક અનુરૂપ જીવાણુંઓનો પટ આપવો.
- સજીવ ખેતીમાં પાક આયોજનમાં લીલા પડવાસ દ્વારા સેન્દ્રિય પદાર્થ જમીનમાં ઉમેરાય તે માટે તેનો સમાવેશ કરવો.
- સજીવ ખેતીમાં પહોળા ગાળે વવાતા પાકોમાં શકય બને તો ચાસમાં જ ખાતર આપવું.
- સજીવ ખેતીમાં ખેતીના પાકના અવશેષો, ખેતરના ખળાનો નકામો કચરો વગેરે બાળી ન નાખતાં જે તે ખેતરમાં જ દબાવી દેવાં અથવા એકત્રિત કરી સારી રીતે કોહવાયા બાદ જ ખેતરમાં નાખવા જોઈએ.
- સજીવ ખેતીમાં રોગ-જીવાત પ્રતિરોધક પાકની જાતોની પસંદગી કરવી, ઉનાળામાં ઉડી ખેડ કરવી.
- વાવણીનો સમય જાળવી-ગોઠવી પાકને રોગ-જીવાતથી બચાવી શકાય.
- મોટી ઇયળો હાથથી વીણી નાશ કરવો જોઈએ.
- સજીવ ખેતીમાં બીજનો દર પ્રમાણમાં વધારે રાખવો, જેથી રોગ જીવાતથી નુકશાન થાય, ઉગાવો ઓછો થાય તો પણ એકમ વિસ્તાર દીઠ છોડની સંખ્યા જળવાઇ રહે.
- પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવો.
- સજીવ ખેતીમાં વનસ્પતિ આધારિત દવાઓ જેવી કે લીમડામાંથી, આંકડામાંથી, કળજ વગેરે માંથી બનાવેલ દવાઓનો ઉપયોગ કરવો.
- સજીવ ખેતીમાં જરૂર પુરતી ઓછામાં ઓછી જ ખેડ કરવી જેથી જમીનના નિચલા સ્તરમાં રહેલાં નિદામણના બીજ ઉપર આવે નહીં.
- થયેલ નિંદામણ વહેલીતકે દૂર કરવું જરૂરી છે.
- વાવેતર અગાઉ પિયત આપી નિંદણ ઉગી ગયા બાદ તેનો છીછરી ખેડ દ્વારા નાશ કરવો.
- પાક ઉગ્યા બાદ ઊભા પાકમાં આંતરખેડ કરી નિદામણ દૂર કરવું.
- સજીવ ખેતીમાં પાકની લાઇનમાં રહેલ નિંદામણ ખુરપીનો ઉપયોગ કરી દૂર કરવું.
- ઉનાળામાં ઉડી ખેડ કરી ચિયો, ઘરો જેવા હડીલા નિંદણનો નાશ કરવો જોઈએ.
- સારૂ કોહવાયેલું નિંદણના બીજમુકત સારા છાણિયા ખાતરનો ઉપયોગ કરવો.
- પાકને જરૂરીયાત મુજબ જ પિયત આપવું જોઈએ.
- પાકની પાણીની કટોકટી અવસ્થાઓની જાણકારી મેળવી અને એ અવસ્થાયે જ પાણી આપવું જોઈએ.
- પાકને વધારે પિયત પાણી આપવાથી, વધારે ઉત્પાદન મળે તે ખ્યાલ દૂર કરવો.
- પાકને વધારે પિયત આપવાથી રોગ-જીવાતનું પ્રમાણ વધે છે.
- સુક્ષ્મ પિયત પઘ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ.
- સજીવ ખેતીથી પાક ઉત્પાદનની ગુણવત્તા અને ઉત્પાદકતા જળવાઇ રહેવાની સાથે સાથે ખાતરનો ખર્ચ ઘટતો હોવાથી ખેડૂતોને ખુબ મોટોફાયદો થાય છે.
- સજીવ ખેતીથી જમીન, પાણી અને પર્યાવરણને નુકશાન થતું અટકાવી શકાય છે.
- પાક ઉત્પાદનની ગુણવત્તા વધુ હોય છે.
- જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા જળવાઇ રહે છે અને તેમાં વધારો થાય છે.
- જમીનની તંદુરસ્તી/ફળદ્રુપતા લાંબા સમય સુધી ટકી રહે છે.
- ઉત્પાદન ગુણવત્તાયુકત હોઇ સરેરાસ બજાર ભાવ પણ વધારે મળે છે.
- લાંબા ગાળે ઉત્પાદનયુકત હોઇ બજારભાવ વધારે મળે છે.
- ખેતરમાં જ ઉત્પન્ન થયેલા ઘાસ, કચરો વગેરેને કોહવીને તેનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવતો હોઇ ખાતર ખર્ચ ઓછો થાય છે.
- રોગ-જીવાતના નિયંત્રણ માટે ઝેરી રસાયણનો ઉપયોગ ન કરવાથી પાક ઉત્પાદન ગુણવત્તા સભર હોઇ મનુષ્યની તંદુરસ્તીને ફાયદાકારક છે, નુકશાન કરતું નથી.
સજીવ ખેતી:સજીવ ખેતી (Organic Farming) એટલે શું ? જાણીએ સજીવ ખેતીના વિશે. જાણીએ...સજીવ ખેતી એટલે શું? જાણીએ... તેની ખેતી પદ્ધતિ અને તેના લાભ ...
રશિયા અને યુક્રેન:બન્ને દેશ વચ્ચેના સંઘર્ષ પાછળના મુખ્ય કારણો. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના આ 29 દિવસ
Author: THE KNOWLEDGE ZONE
Rating 5 of 5 Des:
રશિયા અને યુક્રેન:બન્ને દેશ વચ્ચેના સંઘર્ષ પાછળના મુખ્ય કારણો. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના આ 29 દિવસ Russia Vs Ukraine: રશિયા અને યુ...