ખુશ ખબર: ઇલેક્ટ્રિક ટુ વ્હિલર ખરીદનાર વિદ્યાર્થીઓને 12,000 સહાય આપવાની સરકારની જાહેરાત.
ઇલેક્ટ્રિક બાઈક સહાય |
ગુજરાત કલાઇમેટ ચેન્જના પડકારોને પાર પાડવા માટે સરકારે સંકલ્પબદ્ધ કરી મોટી જાહેરાત... ઓં આનો લાભા આજે જ લો... પેટ્રોલ ભરાવવામાંથી મુક્ત થાઓ.
હાલ વિશ્વની સૌથી મોટી સમસ્યા તો...તે છે વાયુનું પ્રદૂષણ
વાયુનું પ્રદૂષણ એ રસાયણિક, જૈવિક અને રજકણીય પદાર્થો નો આપણને પરિચય છે, જે માનવી અથવા તો અન્ય જીવસૃષ્ટિને હાનિ પહોંચાડે છે. અથવા તો તેઓ માટે અસુવિધા ઉભી કરે છે, તે ઉપરાંત વાતાવરણ (atmosphere)ના પ્રાકૃતિક પર્યાવરણ (natural environment)ને નુકસાન પહોંચાડે છે.
વાતાવરણ એ અત્યંત જટિલ, ગતિશક્તિ અને કુદરતી વાયુમય સિસ્ટમ છે જે પૃથ્વી ઉપરની જીવસૃષ્ટિને જીવન આપવા જરૂરી છે.વાયુ પ્રદૂષણના કારણે સમતાપ આવરણમાં આવેલા ઓઝોન વાયુના પડમાં પડેલા ગાબડાને ઘણા સમયથી માનવીના આરોગ્ય અને પૃથ્વીના પર્યાવરણ સામે એક મોટા પડકાર તરીકે ગણવામાં આવ્યો છે.
આ ગંભીર સમસ્યા ના હલ ના એક નાનકડા પ્રયાસ તરીકે સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનારને સહાય આપવાની સરકારની જાહેરાત
શું છે આ યોજના ?
- ઇલેક્ટ્રિક ટુ વ્હિલર ખરીદનાર વિદ્યાર્થીઓને 12,000 ની નાણાંકીય સહાય
- ઇલેક્ટ્રિક રિક્ષાની ખરીદી કરનારાઓને રૂ. 48,000ની નાણાંકીય સહાય આપવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો.
➜ આ પણ વાંચો : જાણો... વાદળી(બ્લુ) પ્રકાશ શું છે? અને તેનાથી આંખોને થતું નુકશાન
આ યોજના વિશે જાણીએ.
રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને રૂ. 12000 ની સહાય કરશે : એક મહત્ત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યનાં નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતાં વાયુ-પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટૂ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના જાહેર કરી છે. આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-9 થી લઈને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટૂ વ્હીલર ખરીદવા સરકાર 12 હજાર રૂપિયાની સહાય આપશે. આ સહાય-સબસિડી 10 હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે. એટલું જ નહિ, વ્યક્તિગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા થ્રી વ્હીલર ખરીદીમાં પણ 48000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને 5000 (પાંચ હજાર) ઇ-રિક્ષાઓને આનો લાભ અપવામાં આવશે.
- અધિકૃત વેબ સાઈટ https://geda.gujarat.gov.in/
- અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ.
- ફેકલ્ટી પ્રમાણપત્ર
- બેંક એકાઉન્ટની વિગતો
- પાસપોર્ટ સાઈઝ ફોટો.
વાહનોના ચાર્જિંગ સ્ટેશન માટે પણ સહાય યોજના :
વાહનોના ચાર્જિંગની સુવિધાઓ ઊભી કરવા રૂ.50 લાખની યોજના અમલમાં મુકાઈ... મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસની ઉજવણી રૂપે રાજ્યમાં પાંચ વિકાસ યોજનાઓની પંચશીલ ભેટ તરીકે આ પર્યાવરણપ્રિય ભેટ રાજ્યના નાગરિકોને આપી હતી. એની સાથે સાથે બેટરી સંચાલિત વાહનોના ચાર્જિંગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા 50 લાખની યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 11 વર્ષ પહેલાં આજના દિવસે તેમણે ક્લાયમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી હતી. આ વિભાગના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાયા હતા.
આ યોજાનાઓ લાભ કઈ રીતે લેવો? ક્યાં અરજી કરવી ? કઈ વેબસાઈટ? વગેરે માટે મહત્વની કેટલીક જાણકારી :
મહત્વપૂર્ણ કડીઓ :
આપણે વાત કરી ઇલેક્ટ્રિક ટુ વ્હિલર, ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદનારને મળનાર સરકારી સહાયની...
હવે જોઈએ એક અદભુત ઇલેક્ટ્રિક બાઈક વિશે.... જોઇને તમે પણ કહેશો કે વાહ...!!
અને હા મિત્રો... પેટ્રોલ બાઈક ને પણ તમે ભૂલી જ જશો.
તો કઈ છે? આ બાઈક અને તેની કિંમત પણ જાણીએ.
➜ આ પણ વાંચો : તમારી જાતેજ કરો..પાનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક.
આ ઇલેક્ટ્રિક બાઈક છે આર્થર કંપનીનું જેમાં Ather 450 Plus અને Ather 450X આ મોડલ અવેલેબલ છે.
આ બાઈક વિશે કેટલીક જાણકારી :
- 80 કિમી/કલાક
- 0 - 40 કિમી/કલાક
- 3.3 સે
- 116 કિમી
- 17.78 સેમી (7 ") એલસીડી ડિસ્પ્લે જે તમને તમારી સવારીમાં જોવાની જરૂર છે - નેવિગેશનથી ઇનકમિંગ કોલ સુધી નજીકના ચાર્જિંગ પોઇન્ટ સુધી.
- નેવિગેશન આયકન
- તમારો રસ્તો શોધવા માટે Google Maps નો ઉપયોગ કરો
- બ્લૂટૂથ આઇકન
- થોભો, ચલાવો, સંગીત બદલો
- બ્લૂટૂથ આઇકન
- કોલ્સ જુઓ, સ્વીકારો, નકારો
આર્થર કંપનીના ઇલેક્ટ્રિક બાઈક ના ફોટોગ્રાફ્સ નિહાળો.
આર્થર કંપનીના ઇલેક્ટ્રિક બાઈકનો આ અદ્ભુત વિડીઓ નિહાળો.
તેમજ હજુ વધુ જાણકારી મારે આર્થરની ઓફિસિયલ સાઈટ https://blog.atherenergy.com/ ની મુલાકાત લો.
આજ ઇલેક્ટ્રિક બાઈક Ather 450 Plus અને Ather 450X વિષે તેમજ અન્ય ઇલેક્ટ્રિક બાઈકની વધુ વિગતો માટે ટૂંકમાંજ આની સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ કરાવીશું તો અમારી આ સાઈટની મુલાકાત અચૂક રહેતા રહેશો.
મુલાકાત બદલ આભાર: www.theknowledgezone1.blogspot.com પર લેટેસ્ટ સરકારી તેમજ પ્રાઇવેટ જોબ, ભરતી પરિણામ, આન્સર કી, પેપર સોલ્યુસન્સ, મેરિટ લિસ્ટ, હોલ ટીકીટ, કોલ લેટર, સીસીસી પરીક્ષા જાણકારી તેમજ પરીક્ષા સાહિત્ય, પરિપત્રો, સ્ટડી મટેરિયલ, શાળાને લગતા પત્રકો તથા જાણકારી, અપડેટ્સના તમામ પ્રકારની નવીનતમ જાણકારી, પીડીએફ, પીડીએફ, ફાઇલ્સ વગેરે.... માટે દરરોજ અમારી આ સાઈટની મુલાકાત લેતા રહેતા રહેશો.
આપ www.theknowledgezone1.blogspot.com ની મુલાકાત લેતા રહશો. અને તમારા બધા મિત્રોને www.theknowledgezone1.blogspot.com વિશે જણાવશો.
👉 તમે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લીંક દ્વારા વોટ્સએપ ગ્રુપ 📊 The Knowledge Zone 📊 ગ્રુપમાં જોડાઓ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો