ગુરુવાર, 12 ઑગસ્ટ, 2021

ધોરણ:-1 થી 8 ના વર્ગશિક્ષક મિત્રો માટે દૈનિક આયોજન નોંધપોથી લખવા ખુબજ ઉપયોગી પીડીએફ

 ધોરણ:-1 થી 8 ના વર્ગશિક્ષક મિત્રો માટે દૈનિક આયોજન નોંધપોથી લખવા ખુબજ ઉપયોગી પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરો.

વર્ગશિક્ષક મિત્રો માટે દૈનિક આયોજન નોંધપોથી

વર્ગશિક્ષક મિત્રોને વિનંતી કે આપ કૃપા કરીને આ દૈનિક આયોજન શીટ આપ ડાઉનલોડ કરી લો. આપને દરરોજ દૈનિક નોંધ લખવા માટે ખુબજ ઉપયોગી થશે. તો આ  દૈનિક આયોજન શીટ ડાઉનલોડ કરવા માટેની લીંક આ પોસ્ટમાં નીચે આપેલ છે. ત્યાંથી આપ ડાઉનલોડ કરી શકશો.

દૈનિક આયોજન નોંધપોથી એ દરેક વર્ગ શિક્ષક મિત્રો માટે ખુબજ અગત્યનું દસ્તાવેજ છે. જેના દ્વારા આખા અભ્યાસક્રમ નું આયોજન થઇ શકે. જે સુવ્યવસ્થિત શિક્ષણ કાર્યમાં દરેક શાળાઓ, વર્ગશિક્ષક મિત્રોને  આ વાત લાગુ પડે છે.  શાળામાં દિવસની શરૂઆતમાં જ જ્યારે દૈનિકનોંધ પોથી લખતાં હોઈએ છીએ ત્યારે તેમાં આપણે આજે બાળકોને શું ભણાવીશું, શેના વડે ભણાવીશું ? – આ બધુ બરાબર જાણતા હોઈએ છીએ અને લખતાં પણ હોઈએ છીએ. પણ કોઈ વાલી આવીને કદાચ પૂછે કે “માસ્તર, આજે જે ભણાવવાના છો, તેનાથી મારાં છોકરાંને શું ફાયદો થશે ! ” – આ પ્રશ્નનો આપણી પાસે જવાબ ન હોય તો આપણે એવા ડૉક્ટર છીએ કે જે દવા પીવડાવે છે, પણ તે દવા કઈ બિમારીમાં રાહત કરશે અને કેવી રીતે કરશે તેનાથી અજાણ છે. અધ્યયન કરી જાણીએ પણ તે પ્રક્રિયાકઈ નિષ્પત્તિ માટે કરી રહ્યા છીએ તેનાથી અજાણ હોઈએ તો આપણે પણ હમણાં વાત કરી તેવા ડૉકટર જ કહેવાઈએ. જે વ્યક્તિઓ પોતાના વ્યવસાયની પ્રક્રિયા અને ગ્રાહકનો ફાયદો નથી બતાવી શકતા તે વ્યવસાયકાર અને તેના વ્યવસાયનું આયુષ ટૂંકું અને બિચારા ગ્રાહકનું ભવિષ્ય તો અંધકારમય હોય છે.


મિત્રો... આપણે વર્ગમાં શું કરી રહ્યા છીએ અને શા માટે કરી રહ્યા છીએ... તેનાથી અજાણ હોઈએ તો.....


નમસ્કાર મિત્રો... અમારા આ  બ્લોગનું નામ 📊 THE KNOWLEDGE ZONE 📊  www.theknowledgezone1.blogspot.com છે.  મિત્રો દરરોજ અમારોઆ બ્લોગ પરથી તમને શિક્ષણમાં શિક્ષણને લગતા ફેરફાર અને શૈક્ષણિક વર્તમાન બાબતો વિશે નવીનતમ માહિતી અમે આપની સુધી પહોંચાડતા રહીશું...

📊 THE KNOWLEDGE ZONE 📊  www.theknowledgezone1.blogspot.com ગુજરાતના પ્રાથમિક શિક્ષણની ખૂબ ઉપયોગી માહિતી પૂરી પાડે છે. દરરોજ નવા ફેરફારો અને અપડેટ્સ શિક્ષણ લગતા આ સાઈડ પર મુકેલ છે. તેથી કૃપા કરીને દરરોજ મારા બ્લોગની મુલાકાત લેતા રહેશો. અને આપ પણ અપડેટ રહો.....

📊 THE KNOWLEDGE ZONE 📊  www.theknowledgezone1.blogspot.com બ્લોગ પરથી  દરરોજ પ્રાથમિક શિક્ષણની માહિતી અપલોડ કરવામાં આવે છે. પ્રાથમિક શિક્ષકો માટે સંદેશાઓ અને લીંકો  ખૂબ ઉપયોગી છે. આ બ્લોક તમારા વર્ગમાં તમારા કામ માટે બનાવવામાં આવ્યો છે તે ખૂબ જ સરળ છે અને તમારા સમયની પણ  બચત કરશે. અમારો બ્લોગ ગુજરાતના પ્રાથમિક શિક્ષકો માટે બનાવાયો છે. અમારો બ્લોગ ખૂબ જ સરળ અને તમામ શિક્ષકો માટે ઉપયોગી છે. અમને આનંદ થયો કે આપ માટે આ દૈનિક આયોજન શીટ  અમારા બ્લોગ પર અપલોડ કરવામાં આવી છે જેથી તમે દરરોજ દૈનિકનોંધ લખવા ખુબજ સરળતા રહેશે. આવાજ વિવિધ શૈક્ષણિક સાહિત્ય માટે આપ અમારા આ બ્લોગની મુલાકાત લેતા રહેશો.

⇛  આ પણ વાંચો:

મિત્રો...પ્રાથમિક શિક્ષણમાં નવા આવનારા ફેરફારો માટે તમે સુધારો કરો. દરરોજ નવા સમાચાર સંદેશાઓ અને પ્રાથમિક શિક્ષણમાં નવા આવનારા ફેરફારોને અપડેટ કરો... આ માટે દરરોજ અમારા બ્લોગની મુલાકાત લો અને તમારી જાતને અપડેટ કરો. 


આ દૈનિક આયોજન શીટ ખૂબ જ અસરકારક છે અને આપને દરરોજ દૈનિક નોંધ લખવા માટે ખુબજ સરળતાથી તમારું કાર્ય કરી શકશો. તો અમારા બ્લોગની આ લિંક અને આ  દૈનિક આયોજન શીટની લિંક તમારા મિત્રો અને તમારા શાળાના અન્ય મિત્રોમાં શેર કરો. જેથી તેઓનો પણ દરરોજ દૈનિક નોંધ લખવા માટે ઘણો સમય બચી શકે.  

અગત્યની લીંક : 👇
જુઓ...વાંચો.
👇

સૌ વર્ગશિક્ષક મિત્રોને વિનંતી કે આપ કૃપા કરીને આ દૈનિક આયોજન શીટ આપ ડાઉનલોડ કરી લો. આપને દરરોજ દૈનિક નોંધ લખવા માટે ખુબજ ઉપયોગી થશે. તો આ  દૈનિક આયોજન શીટ ડાઉનલોડ કરો અને તમારું દૈનિકનોંધ લખવા ખૂબ ઉપયોગી બનશે. અને તમારો ઘણો સમય પણ આપ બચાવો. અમારા બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર....  🙏


ખાસ નોંધ:  અહિયાં આપેલ દૈનિક આયોજન શીટ એ એક માળખું છે. આ જ સંપૂર્ણ નથી. આ મુજબ આપ દૈનિક નોંધ લખી શકશો આમાં તમારે તમારા વર્ગને ધ્યાનમાં રાખીને દૈનિકનોંધ લખવી.


આપના મંતવ્યો અમને ચોક્કસથી જણાવજો...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો