નાના ભૂલકાઓ, શાળાના નાના બાળકો ને માટે બાલવાડી_આંગળવાડી_શાળાઓ માટે ખુબજ ઉપયોગી MP3 બાળવાર્તાઓનો ખજાનો.
મા-બાપના ખોળામાં માથું રાખી સૂતા સૂતા વાર્તા સાંભળવી એ બાળકનો જન્મસિદ્ધ મૂળભૂત અધિકાર છે. બાળકને તેના વડીલો નવા કપડાં, નવા રમકડાં કે ઘરેણાં આપે એના કરતાં એને નવી વાર્તા કહી સંભળાવે તેનું મહત્વ અનેકગણું વધારે છે. આપણે ત્યાં ગિજુભાઈ બધેકાએ કહેલી બાળ વાર્તાઓ તો છેલ્લી કેટલીય પેઢીથી વંચાઈ, કહેવાઈને ઘર ઘરની લોકકથા બની ગઈ છે. અન્ય સર્જકોએ પણ ખૂબ સરસ બાળ વાર્તાઓ લખી છે.
ગુજરાતી બાળવાર્તાઓનો ખજાનો, બાળવાર્તા સંગ્રહ, Gujarati balvarta, Gujarati child story, ગિજુભાઈ બધેકાની વાર્તાઓ, અમરકથાઓ, પ્રાચીન વાર્તાઓ , Old stories, bachpan stories, school time stories, baalgit, જોડકણા, ઉખાણા, બાળપણની યાદગાર વાર્તાઓ. બાળવાર્તાઓ pdf, બોધવાર્તા, ટુંકી બાળવાર્તા, પંચતંત્રની કથાઓ, હિતોપદેશની વાર્તાઓ. નવી વાર્તા, મહેનતની વાર્તા. પ્રેરણાત્મક વાર્તાઓ.
⇛ વાર્તા બાળકો, અબાલ વૃદ્ધ બધાને ગમે છે બાળકોને તો તે અત્યંત પ્રિય હોય છે. તેથી વાર્તાનો ઉપયોગ બાળકોના વિકાસ માટે કરવો જોઈએ. .
⇛ વાર્તા દ્વારા કયા ઉદ્દેશ સિદ્ધ થાય છે?
- વાર્તા દ્વારા ભાષા વિકાસ થાય છે.
- વાર્તા દ્વારા ભાષા વિકાસ થાય છે.
- વાર્તા દ્વારા સંસ્કાર મળે છે.
- વાર્તા દ્વારા જીવનનો અનુભવ થાય છે.
- વાર્તા દ્વારા વિવિધ પ્રકારની માહિતી મળે છે.
- વાર્તા દ્વારા કલ્પનાશીલતા, તર્કશક્તિ, અનુમાન શક્તિ વધે છે અને બુદ્ધિ વિકાસ થાય છે.
- વાતો દ્વારા વ્યવહારિક વ્યવહારુ જ્ઞાન વધે છે.
- વાર્તા સાંભળવામાં આનંદ મળે છે, જીવનને જાણવાનો આ આનંદ છે.
બાળકને માટે વાર્તા એ રંગીન કલ્પનામાં નાહવા માટેનો રસ ફુવારો બને છે. વાર્તા એક અદ્ધુત, રમ્ય અને સ્વર્ગીય દુનિયામાં દોરી જનાર દોસ્ત બને છે. બાળકોને મન વાર્તા એ જીવનનો એક નવીન જ અનુભવ છે. વાર્તા દ્વારા બાળકોને સૃષ્ટિને વારંવાર જોઈને તે આનંદ પામે અને એ આનંદથી જીવન યાત્રામાં આગળ વધે છે. વાર્તાના શબ્દો અને વાક્યોનો વૈભવ બાળકોને ભાષાકીય રીતે ખૂબ સમૃદ્ધ કરે છે. વાર્તા - વાર્તાએ શબ્દ સમૃદ્ધિ ભરેલી હોય છે અને જાણે-અજાણે બાળકો એનો લય માણતા માણતા ચમત્કૃતિ અનુભવતા ઘણું પ્રત્યક્ષ કરતા હોય છે અને શીખતા હોય છે.
બાળકોને કેવી રીતે વાર્તા કે'વી એ વિષયમાં ગંભીર ચિંતન કરવું જરૂરી છે. પસંદગી સારી રીતે થાય તો વાર્તા ખૂબ લાભકારી છે. વાર્તાની સારી પસંદગી માટે અમુક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. જેમકે જીવનના નકારાત્મક પાસાઓની વાર્તા ન કહેવી જોઈએ. આપણે બદલતા સંદર્ભનું ધ્યાન રાખીને વાર્તાઓ પસંદ કરવી જોઈએ જેમાં હિંસા છે, કપડ છે, ભયાનકતા છે, એવી વાર્તાઓ ક્યારેય પસંદ ન કરવી જોઈએ.
હંમેશા શુભ મંગલમય ઉત્સાહ અને આનંદસભર, વિનોદસભર, હાસ્ય સફર એવી વાર્તાઓ પસંદ કરવી જોઈએ. વાસ્તવિકતા અને કલ્પના નું અદભુત મિશ્રણ વાર્તાને અત્યંત રસિક બનાવે છે. બાળકોની દુનિયામાં છોડ,પશુ-પક્ષી, પ્રાણી, પથ્થર, માટી,, ઢીંગલી, નદી-પર્વત વગેરે બધા માણસની જેમ જ બોલે છે અને અનુભવ કરે છે એને અવાસ્તવિક રીતે વ્યવહારિક ન સમજીને બાળકોની કલ્પનાનો ઉદાતીકરણ કરવા માટે આ બધાને વાર્તાના પાત્ર બનાવવા જોઈએ. જળચેતન બધામાં જીવ છે અને સૌ એક છે એવા સંસ્કાર તેનાથી દ્રઢ થાય છે.
વાર્તા એ માનવ જીવનનો અજર અમર વારસો છે. વાર્તાઓમાં માનવના ભાવો અને પ્રકૃતિ પ્રેમ બંધાયેલા હોય છે. વાર્તામાં વાર્તા રસ હોય પણ સાથે સાથે જીવનનું કંઈક ને કંઈક રહસ્ય એમાં ગર્ભિત રીતે ગૂંથાયેલ હોય છે, જે બાળકોને ન ખબર પડતા પણ સમજાઈ જાય છે. વાર્તાઓ જીવનનું રહસ્ય બાળકો સમક્ષ પ્રત્યક્ષ કરે છે. વાર્તાઓમાં જ સ્વભાવનું મુખ વર્ણન હોય એનાથી બાળકો દ્વારા સમાજને સારી રીતે ઓળખતા શીખી શકે, આપણે જે વાત કરીએ તેનું ચિત્ર બાળકની કલ્પના સૃષ્ટિ સામે ખડું થતું જાય એટલે જો બાળવાર્તાનું મંડાણ બાળકોના અનુભવ પ્રદેશ ઉપર થયેલું હશે તો તેઓ એક સુંદર કલ્પના સૃષ્ટિ ખડી કરી શકશે અને માણી શકશે.
બાળવાર્તાઓ જીવનના પાઠો વિશે ઘણું કહી જાય અને બાળકોને ઘણું આપી જાય છે. ધન્ય છે.... એવા બાળકો કે જેમને તેના માતા-પિતા, દાદા-દાદી દ્વારા વાર્તાઓ સાંભળવા મળે છે.
બાળકોને હોંશે હોંશે સાંભળવી ગમે અને વાંચવી ગમે એવી ઢગલાબંધ, એક એકથી ચડે તેવી અનેક બાળ વાર્તાઓ આપણી પાસે છે. અહીં આવી કેટલીક લોકપ્રિય બાળ વાર્તાનો સંગ્રહ રજૂ કર્યો છે.
પંચતંત્રની વાર્તાઓ, ગીજુભાઈ બધેકાની વાર્તાઓ.
⇛ બાળવાર્તાઓ, ભાગ: - 4 ( 301 થી 400) : 👇
301. ઊંદર અને રાજા - આપણી વાર્તાઓ.
302. પાપનું ભાગીદાર કોણ ? - પુરાણ કથાઓ.
303. મોરમામાની કેરી - રસથાળ.
304. લખ્યું બારું - ગિજુભાઈ બધેકા.
305. બિલાડીની ડોકે ઘંટડી બાંધી - પ્રભુલાલ દોશી.
306. સસલું અને છછૂંદર - આપણી પ્રાણીકથાઓ.
307. માણસ અને કાગડો - ગિજુભાઈ બધેકા.
308. કાબર અને ડોશી - ભાનુમતિ સી. પટેલ.
309. સસલા અને કાચબાની હરીફાઈ - પ્રભુલાલ દોશી.
310. ટીનુ અને તેના ચિત્રો - હેતવી નિધિ.
311. હેન્સ - ગિજુભાઈ બધેકા.
312. વાત કહેવાય એવી નથી - ગિજુભાઈ બધેકા.
313. સાહેબ, છોકરા રાખતો હતો - ગિજુભાઈ બધેકા.
314. ભેંસ ભાગોળે... - ગિજુભાઈ બધેકા.
315. થોડી દેર કે કારણે - ભાનુમતિ સી. પટેલ.
316. સાચી ઈજ્જત - જીવરામ જોષી.
317. દેડકી રાણી - રશિયન લોકવાર્તા.
318. મકનો અને રાક્ષસ - ગિજુભાઈ બધેકા.
319. બોઘાલાલ - ભાનુમતિ સી. પટેલ.
320. કીડી અને તીડ - યશવંત કડીકર.
321. સાચ્ચી મા.
322. લાલચુ મિન્ટુ.
323. છભુને શિખામણ મળી - યશવંત કડીકર.
324. ઊંટના અઢારે અંગ વાંકા - વાર્તાસ્રોત-દલપતરામની કવિતા.
325. ગંજીનો કૂતરો - રતિલાલ સાં. નાયક.
326. દાદાની પાઘડી, દાદાનો ડંગોરો - રતિલાલ સાં. નાયક.
327. ઈશ્વર જુએ છે - મુકુલ કલાર્થી.
328. વનકો જોડા લઈ ગયો - ગિજુભાઈ બધેકા.
329. ફેરિયો - રતિલાલ સાં. નાયક.
330. વાનર અને ચકલી - રતિલાલ સાં. નાયક.
331. ઘટોત્કચ - રતિલાલ સાં. નાયક.
332. બુદ્ધ - રતિલાલ સાં. નાયક.
333. બંગડીવાળો વાઘ - રતિલાલ સાં. નાયક.
334. લુચ્ચો વાઘ - રતિલાલ સાં. નાયક.
335. લૂંટારાને આવકાર - મુકુલ કલાર્થી.
336. ગોલપુનો બગીચો - ડૉ. પૂર્વી એન. ઉપાધ્યાય.
337. કૃષ્ણ - રતિલાલ સાં. નાયક.
338. કીડીઓ અને નાગ - રતિલાલ સાં. નાયક.
339. જાદુઈ અરીસો - ભાનુમતિ સી. પટેલ.
340. સદાચારનો પ્રભાવ - મુકુલ કલાર્થી.
341. યુધિષ્ઠિરે શું માંગ્યું ? - મુકુલ કલાર્થી.
342. જંગલી શિયાળની કથા - વાર્તાસ્રોત- ભારતીય કથાવિશ્વ ભાગ-2, શિરીષ પંચાલ.
343. ચકલાભાઈ વેર વાળવા જાય - રતિલાલ સાં. નાયક.
344. કીડી અને અબરખ - વંદના શાંતુઈન્દુ.
345. છોકરા અને દેડકા - રતિલાલ સાં. નાયક.
346. વાવે તેવું લણે, કરે તેવું પામે - રતિલાલ સાં. નાયક.
2.
347. લાવ મારા રોટલાની કોર - ભાનુમતિ સી. પટેલ.
348. ખરો ગુનેગાર - ભાનુમતિ સી. પટેલ.
349. સીતા - રતિલાલ સાં. નાયક.
350. સોક્રેટિસ - મુકુલ કલાર્થી.
351. અમારે આવો રાજા નથી જોઈતો - મુકુલ કલાર્થી.
352. મોતીની માળા - ભાનુમતિ સી. પટેલ.
353. સોનેરી સફરજન - ભાનુમતિ સી. પટેલ.
354. ધ્રુવ - રતિલાલ સાં. નાયક.
355. પ્રહ્લાદ - રતિલાલ સાં. નાયક.
356. ચકીનો ચરખો - રતિલાલ સાં. નાયક.
357. મારા દાદાના દેશમાં હું તો બોલવાનો - રતિલાલ સાં. નાયક.
358. બાદશાહ અને ફકીર - ગુજરાતી પહેલીની ચોપડી,1923.
359. દુર્જન કાગડો - લોકપ્રિય બાળવાર્તાઓ.
360. વહુથી ના પડાય જ કેમ...? - લોકપ્રિય બાળવાર્તાઓ.
361.અભિમાની સાપની વાર્તા - પંચતંત્ર.
362. ખેડૂત અને તેના દીકરાની વાર્તા - પંચતંત્ર.
363. ચિત્રરથ રાજાની વાર્તા - પંચતંત્ર.
364. ગોળ કેરી ભીંતલડી - વાર્તાસ્રોત - રતિલાલ સાં. નાયક.
365. કીડી અને વેપારી - વંદના શાંતુઈન્દુ.
366. બુલબુલ અને ખિસકોલી - શૈલેષ રાયચુરા.
367. નગુણી માણસજાત - પંચતંત્ર.
368. ચોરની લાકડી એક વેંત ટૂંકી - લોકપ્રિય બાળવાર્તાઓ.
369. હાથી અને દરજી - લોકપ્રિય બાળવાર્તાઓ.
370. શિયાળનો ન્યાય - લોકપ્રિય બાળવાર્તાઓ.
371. લાલચુ શિયાળ - પંચતંત્ર.
372. મંદવિષ સાપની વાર્તા - પંચતંત્ર.
373. હંસ અને દેડકાની વાર્તા - નચિકેતાદેવી.
374. દ્રૌણ બ્રાહ્મણની વાર્તા - પંચતંત્ર.
375. મશ્કરી - ભાનુમતિ સી. પટેલ.
376. શ્રવણ - રતિલાલ સાં. નાયક.
377. કહાણી કહું કૈયા - રતિલાલ સાં. નાયક.
378. મિયાં ફૂસકીની વાર્તા - બાળકથા વલી.
379. શેરડીનો મીઠો સ્વાદ - બાળકથા વલી.
380. ગમે તેને ભાઈબંધ બનાવાય નહીં - બાળકથા વલી.
381. દયાળુ સિદ્ધાર્થ - બાળકથાવલી.
382. સ્વાદના ગુલામ ના બનાય - મુકુલ કલાર્થી.
383. હનુમાને સીતા માતા શોધી લીધાં - વાર્તાસ્રોત - રામાયણ.
384. ખીચડીના ભાગ - યશવંત કડીકર.
385. હંસણી, મરઘી અને બતક - યશવંત કડીકર.
386. હંપુ હાથી - યશવંત કડીકર.
387. હનુમાને લંકા સળગાવી - વાર્તાસ્રોત - રામાયણ.
388. મહેનતની કમાણી - યશવંત કડીકર.
389. ખેડૂત અને તેના દીકરાની વાર્તા - પંચતંત્ર.
390. અભિમાની સાપની વાર્તા - પંચતંત્ર.
391. એક સિંધૂક પંખીની વાર્તા.
392. ચાંદો સૂરજ રમતાં હતાં - જોડકણાં કથા.
393. ચાંદામામાની છોકરી - સાધના સામયિક, બાળલોકકથા વિશેષાંક.
394. રાજાના સુંદર વાટકા અને ઘરડો માણસ - દેશવિદેશની વાર્તા.
395. મૂરખ છોકરાની વાર્તા - સુંદર બાળવાર્તાઓ.
396. નવો રાજા - વિયેટનામની બાળલોકકથા, સાધના સામયિક.
397. બુદ્ધિશાળી રાજા - બાળવાર્તાવલિ.
398. જાદુઈ ચશ્મા - ફિલિપ ક્લાર્ક.
399. સોનેરી કાગડો - સાધના સાપ્તાહિક.
400. સિંહણે ઉછેરેલું શિયાળનું બચ્ચું - પંચતંત્ર.
Credit Source: swiftnews.com
⇛ અન્ય વધુ બાળવાર્તાઓ માટે અહીંયા નીચે આપેલ લીંક પર ક્લિક કરો.👇
- ભાગ-1 : 001 થી 100,
- ભાગ-2 : 101 થી 200,
- ભાગ-3 : 201 થી 300,
- ભાગ-4 : 301 થી 400,
- ભાગ-5 : 401 થી 500,
- ભાગ-6 : 501 થી 600,
લેખન સંપાદન : 📊 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 📊 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી. બ્લોગ ફક્ત શૈક્ષણિક હેતુ માટે જ બનાવવામાં આવેલ છે. અહીં આ બ્લોગ પર મુકવામાં આવેલ કેટલાક પુસ્તકો, pdf ફાઈલ સામગ્રી પીડીએફ સામગ્રીના અમો કોઈ માલિક નથી અને અહીં આ બ્લોગ પર મુકેલ કોઈપણ પુસ્તકો કે pdf સામગ્રીની અમે ફક્ત તે જ લિંક્સ અને સામગ્રી પ્રદાન કરીએ છીએ જે પહેલાથી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. છતાં પણ જો કોઈ પણ રીતે કાયદાનું ઉલ્લંઘન થતું લાગે અથવા જો કોઈ લેખક અથવા પ્રકાશકને કોઈ સમસ્યા હોય તો કૃપા કરીને અમને જણાવો. તેની જાણ થતાં જ લિંક દૂર કરવામાં આવશે.
આ આર્ટીકલ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑡ℎ𝑒𝑘𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒𝑧𝑜𝑛𝑒1.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚
અમારી આ 𝑤𝑤𝑤.𝑡ℎ𝑒𝑘𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒𝑧𝑜𝑛𝑒1.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ 📊 ધ નોલેજ ઝોન 📊 જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર 📊 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 📊 ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.
Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on August 06, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑡ℎ𝑒𝑘𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒𝑧𝑜𝑛𝑒1.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email : 𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
ટિપ્પણી પોસ્ટ કરો