THE KNOWLEDGE ZONE THE KNOWLEDGE ZONE Author
Title: વોટ્સએપ સ્ટીકર સ્પેશિયલ: સ્ટીકર,પર્સનલ સ્ટીકર,એનીમેશન સ્ટીકર,વોટ્સએપ પર એડ,ફેવરેટ અને ડાઉનલોડ કરો.
Author: THE KNOWLEDGE ZONE
Rating 5 of 5 Des:
વોટ્સએપ:સ્ટીકર,એનીમેશન સ્ટીકર,પર્સનલ સ્ટીકર વોટ્સએપ પર એડ,ફેવરેટ અને ડાઉનલોડ કરો. ❏   વોટ્સએપ સ્ટીકરનો ખજાનો.... તૈયાર વોટ્સએપ સ્ટીકર અહિયાં...

વોટ્સએપ:સ્ટીકર,એનીમેશન સ્ટીકર,પર્સનલ સ્ટીકર વોટ્સએપ પર એડ,ફેવરેટ અને ડાઉનલોડ કરો.

વોટ્સએપ સ્ટીકર

❏   વોટ્સએપ સ્ટીકરનો ખજાનો....

તૈયાર વોટ્સએપ સ્ટીકર અહિયાંથી ડાઉનલોડ કરી શકશો.

👇

જેમાં ભગવાન, જન્મદિવસ (Happy Birthday)ની શુભેચ્છાઓ, શુભ સવાર (Good morning) ઈમોજીસ (ફીલિંગ) સ્ટીકર, તહેવારો (Festivel)ના સ્ટીકર, સુવિચાર સ્ટીકર તેમજ ઘણાં બધા સ્ટીકરોનો ખજાનો..... 

વોટ્સએપ સ્ટીકર અહિયાંથી ડાઉનલોડ કરી શકો છો.

આ ઉપરાંત આજ લીંક પર વધુ સ્ટીકરો મુકવામાં આવશે. ન્યુ અપડેટ માટે આ લીંકને સાચવીને રાખશો.


❏   વોટ્સએપ સ્ટીકર શું છે...?

વોટ્સએપ પર પોતાના મિત્રો અથવા પરિવારના લોકની સાથે ચેટ કરવી આપણે સૌને પસંદ છે. ચેટને ઈંટ્રેસ્ટિંગ બનાવવા માટે વોટ્સએપ ઈમોજી અને સ્ટીકર ફાઈલ વાપરી શકાય છે. પરંતુ શું તમે વોટ્સએપના સ્ટીકર્સ વિશે જાણો છો. ખરેખર વોટ્સએપ પર તમારી ચેટને મજેદાર બનાવવા માટે સ્ટીકર્સ ડાઉનલોડ કરી શકો છો અને તેને વોટ્સએપ પર એડ પણ કરી શકો છો. વોટ્સએપ પર સ્ટીકર એડ કરવા માટે વોટ્સએપમાં એક ઓપ્શન આપેલ છે. તેવા દ્વારા તમે સ્ટીકરથી ચેટ કરી શકશો. 

  બીજું કે તમે તમારા મિત્ર કે સ્નેહીજન સાથે બોરિંગ મેસેજ લખવાથી પણ બચી શકશો.તમે ઘણી વખત લાંબા મેસેજ ટાઈપ ન કરી આ સ્ટીકર્સ થકી પોતાની ફીલિંગ શેર કરી શકો છો. તેનાથી તમારો સમય પણ બચશે અને તમે બોરિંગ મેસેજ લખવાથી પણ બચી શકશો. આજે આપણે વોટ્સએપ ચેટ દરમિયાન સ્ટીકરનો ઉપયોગ કરવા અને તેને ડાઉનલોડ કેવી રીતે કરવા તે અને વિસ્તૃત જાણીશું. તો... આવો જાણીએ કે આપણે કોઈની સાથે ચેટ દરમિયાન કેવી રીતે આ સ્ટીકર્સનો ઉપયોગ કરી શકાય તે જાણીએ.


સ્ટીકર માટે વોટ્સએપ પર જ ઓફિસીયલી ઘણાબધા સ્ટીકર આપેલા જ છે. જરૂર છે માત્ર તેને ડાઉનલોડ કરવાની. આ શિવાય તમે તમારા જાતે જ બનાવેલા(પર્સનલ) વોટ્સએપ સ્ટીકર પણ એડ કરી શકો છો અને મોકલી શકો છો.


❏  વોટ્સએપ સ્ટીકર કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તે વિશે :

  • સૌ પ્રથમ પોતાનું વોટ્સએપ ઓપન કરો. 
  • હવે તમે જેમને સ્ટીકર મોકલવા માંગો છો તેની ચેટ ઓપન કરો.
  • મેસેજ ટાઈપ બોક્ષપર ક્લિક કરશો એટલે આપનું કી-બોર્ડ ઓપન થશે, એમાં સ્ટીકર માટે મેસેજ ટાઈપ બોક્ષની ડાબી બાજુના ઈમોજી(emoji) પર ક્લિક કરો.
  • અહીંયા તમને છેલ્લે 3 ઓપ્શન દેખાશે જેમાં ઈમોજી (emoji), જીઆઇએફ(GIF) અને ત્રીજો ઓપ્શન સ્ટીકર (Sticker) દેખાશે.
  • તમને અહીંયા ઘણા પ્રકરના સ્ટીકર (Sticker)દેખાશે તમે પોતાની ફીલિંગના હિસાબથી કોઈપણ સ્ટીકર (Sticker) મોકલી શકો છો.
  • જો તમારે વધુ સ્ટીકર (Sticker) એડ કરવા છે તો અહીંયા છેલ્લે પ્લસ આઈકન પર ક્લિક કરી વધુ સ્ટીકર ડાઉનલોડ કરી શકો છો..
  • તમને જે સ્ટીર પસંદ હોય તેને ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરી એડ કરી શકો છો.
  • હવે તમે જે સ્ટીકરને પોતાના મિત્રોને મોકલવા માગો છો તેને મોકલી શકો છો.
  • તમે ઈચ્છો તો પોતાના મનગમતા સ્ટીકરને ફેવરેટ સ્ટીકર્સમાં પણ મૂકી શકો છો.
  • તે માટે તમારે તે સ્ટીકરને થોડા સમય પ્રેસ કરી રાખવુ પડશે. 
  • ત્યારબાદ તમને પૂછવામાં આવશે કે, શું તમે તેને પોતાના ફેવરેટ સ્ટીકરમાં એડ કરવા માગો છો.
  • એડ કર્યા બાદ તમારે ઉપર બીજા નંબરે સ્ટારવાળા આઈકનમાં તે સ્ટીકર નજર આવશે.


હવે તમે પણ તમારા સગા-સબંધીઓ,મિત્રો, સ્નેહીજનો ને અવનવા વોટ્સએપ સ્ટીકર મોકલી અને આશ્ચર્યચકિત કરો દો.

❏  વોટ્સએપ પર સ્ટીકર   

ગણપતિ

❏   પર્સનલ વોટ્સએપ સ્ટિકર કેવી રીતે બનાવવા અને વોટ્સએપમાં એડ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ જાણકારી માટે આ વિડીયો જુઓ. 
👇

વોટ્સએપ સ્ટીકર  વિશે જાણકારી મેળવી.પરંતુ આજે આપને ખાસ વાત તો એ કરવાની છે કે તમે તમારા ખુદના વોટ્સએપ સ્ટીકર કઈરીતે બનાવવા અને વોટ્સએપ પર એડ કરવા એ વિશે જાણીએ....


દોસ્તો... અત્યારે પ્લેસ્ટોર પર ઘણી બધી એપ્લીકેશન ઉપલબ્ધ છે. જે સ્ટીકર માટેની સગવડતા આપે છે. ત્યાંથી પણ આપ કોઈ સારી એપ ડાઉનલોડ પણ કરો શકો છો.  એપ્લીકેશન માટે...  વોટ્સએપ સ્ટીકર એપ. 


❏  વોટ્સએપ સ્ટીકર જેમાં ભગવાન, જન્મદિવસ (Happy Birthday)ની શુભેચ્છાઓ, શુભ સવાર (Good morning) ઈમોજીસ (ફીલિંગ) સ્ટીકર, તહેવારો (Festivel)ના સ્ટીકર, સુવિચાર સ્ટીકર તેમજ ઘણાં બધા સ્ટીકરોનો ખજાનો..... 


પર્સનલ વોટ્સએપ સ્ટિકર વોટ્સએપમાં એડ કરવા આપનું વોટ્સએપ અપડેટ કરી લો.

લેટેસ્ટ વર્ઝન ઇન્સ્ટોલ કરી લો.

હવે તમે ડાઉનલોડ કરેલ કે તમારા બનાવેલ (પર્સનલ) સ્ટીકરને વોટ્સએપમાં એડ કઈરીતે કરવા અને મિત્રોને કેવીરીતે મોકલવા એની સંપૂર્ણ જાણકારી અહીંયા આપેલ છે. થોડી જ સામાન્ય ટ્રીક્સથી તમે તમારા મિત્રો,સગા-સબંધીઓને સ્ટીકર મોકલી શકશો.

વોટ્સએપ પર વોટ્સએપ સ્ટીકર તેમજ પર્સનલ સ્ટીકર કેવી રીતે ડાઉનલોડ કરવા? ચેટમાં સ્ટીકર્સ કેવીરીતે મોકલવા? આ છે સરળ રીત.

વોટ્સએપ પર સ્ટીકર ડાઉનલોડ, એડ કરવા માટે અહિયાં આ લીંક પર સંપૂર્ણ જાણકારી આપેલ છે.

❏  વોટ્સએપ પર સ્ટીકર ડાઉનલોડ, એડ કરવા સંપૂર્ણ જાણકારી માટે 


દોસ્તો... આપના માટે અમારો આ એક નાનકડો પ્રયાસ છે. આપ પર્સનલ વોટ્સએપ સ્ટીકર વિશે કઈ પણ જાણકારી જોઈતી હોય તો આમારી સાઈટની મુલાકાત લો... અને અમારો સંપર્ક પણ કરી શકો છો. આપને ચોક્કસથી આપની મદદ કરીશું આભાર... 



તમારો પ્રતિસાદ જરૂરી છે.

Advertisement

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top