સોમવાર, 22 નવેમ્બર, 2021

હોમ લર્નિંગ: ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ૨૨ નવેમ્બર ૨૦૨૧ થી હોમ લર્નિંગ ઓનલાઈન શિક્ષણ.

હોમ લર્નિંગ: ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ૨૨ નવેમ્બર ૨૦૨૧ થી હોમ લર્નિંગ લાઈવ ઓનલાઈન યુ ટ્યુબ વિડીયો દ્વારા શિક્ષણ.

હોમ લર્નિંગ_ઘરે શીખીએ: ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે હોમ લર્નિંગ ઓનલાઈન શિક્ષણ યુટ્યુબ/ડીડી-૧૧ (ગિરનાર ગુજરાતી) ના માધ્યમથી ઓકટોબર-૨૦૨૧

દરરોજની ધોરણવાર હોમ લર્નિંગની લીંક નીચે આપેલ છે.


ગુજરાત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા (વર્ગ 1 થી 12) ઘરે શીખીએ (હોમ લર્નિંગ) યુ ટ્યુબ વિડિઓ.

નમસ્કાર મિત્રો, ૨૨ મી મી નવેમ્બર ૨૦૨૧ થી નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. પરંતુ વર્તમાન કોવિડ-૧૯  રોગચાળાને કારણે હાલ ધોરણ: ૧ થી ૫ માં વિદ્યાર્થિઓને શાળામાં બોલાવવા ફરજીયાત નથી. વાલી પોતાની સહમતીથી શાળાએ મોકલી શકે છે. પરંતુ જે વિદ્યાર્થીઓ શાળાએ નથી આવી શક્યા તે  વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બગડે નહીં તે માટે દૂરદર્શન કેન્દ્ર ડીડી ગિરનાર ચેનલ દ્વારા ટીવી પર આધારિત શૈક્ષણિક વીડિયો અને શૈક્ષણિક પાઠ પ્રસારિત કરવામાં આવે છે.

 આ શૈક્ષણિક વિડીયો દિવાળી પછીના બીજા સત્રમાં ૨૨ મી નવેમ્બર ૨૦૨૧ થી ફરી શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ધોરણ ૯,૧૦,૧૧,૧૨ ના વિદ્યાર્થીઓ માટે પણ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.  આ શૈક્ષણિક વીડિયો ડીડી ગિરનાર દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પીડીએફ દ્વારા દરરોજ એક વીડિયો પણ મોકલવામાં આવે છે.

કોવિડ - ૧૯ રોગચાળાને કારણે, સમગ્ર ભારતમાં શાળાઓમાં બાળકોની હાજરી હજુ ૧૦૦% નથી. ત્યારે સરકારે વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સખત મહેનત કરી. આપણી ગુજરાત સરકાર આ મુશ્કેલ સમયમાં બાળકોના શિક્ષણ માટે ખૂબ જ ચિંતિત છે... જેથી આ સમયે દરેક બાળક શિક્ષણથી વંચિત ન રહે. આ સમયે રાજ્યના અંતરિયાળ ગામડાઓના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારે ઓનલાઈન શિક્ષણ માટે એક વિશાળ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે...

ગુજરાત સરકારે ગુજરાતની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હોમ લર્નિંગ પ્રોગ્રામ શરૂ છે. જેમાં ગુજરાત રાજ્યના નિષ્ણાત શિક્ષકો દ્વારા ઉત્તમ ઉપયોગી શૈક્ષણિક વિડીયો તૈયાર કરવામાં આવ્યા છે. દરેક વિષય પર અલગ અલગ વિડિયો બનાવીને રોજે-રોજ પોસ્ટ કરવામાં આવે છે.  શિક્ષણ વિભાગ દ્વારા દરરોજ હોમ લર્નિંગ વીડિયો મોકલવામાં આવે છે. DIKSHA એપ્લિકેશન દ્વારા દરરોજ વીડિયો પણ પોસ્ટ કરવામાં આવે છે. વીડિયો પણ YOU TUBE પર દરરોજ અપલોડ કરવામાં આવે છે. આ સિવાય શિક્ષકો માઈક્રોસોફ્ટ ટીમ દ્વારા પણ  વર્ચ્યુઅલ ક્લાસમાં પણ ભણાવે છે. હોમ લર્નિંગ વીડિયો પણ પીડીએફ ફાઇલ દ્વારા મોકલવામાં આવે છે. તેમજ આ વિડીઓ જે વિદ્યાર્થીઓ  પાસે સ્માર્ટ ફોન નથી તે વિદ્યાર્થીઓ દુરદર્શન ડીડી ગીરનાર(DD-11) ના માધ્યમથી પણ આપેલ ટાઈમટેબલ મુજબ નિહાળી શકાશે અને  પોતાનો અભ્યાસ કરી શકશે.


ધોરણ-1 થી 12: ધોરણ-1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે હોમ લર્નિંગ ઓનલાઈન શિક્ષણ, શૈક્ષણિક ઓનલાઈન વર્ગ માટે અધિકૃત પરિપત્ર, સમયપત્રક એક્સેલ(Excel)_પીડીએફ (PDF) માં ડાઉનલોડ કરી શકશો. આ શેડ્યૂલ અનુસાર, ઓનલાઇન તમે તમારા ધોરણના લાઇવ ક્લાસ દ્વારા શિક્ષણ મેળવી શકશો.
નોંધ: આ સમયપત્રક તમારા માટે ખૂબ ઉપયોગી થશે. આ લીંક સેવ કરી રાખશો.


ટાઇમ ટેબલ મુજબ  હોમ લર્નિંગ એપિસોડ જોવા માટે આપેલ લિંક પર ક્લિક કરીને ડાયરેક્ટ DD-11 (દૂરદર્શન ગુજરાતી) લાઇવ જોઈ શકો છો.

⦿  સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસનો ઓફિસિયલ લેટર(પરિપત્ર) ડાઉનલોડ કરો.


૨૨મી નવેમ્બર -૨૦૨૧થી  હોમ લર્નિંગ એપિસોડ ટાઈમ ટેબલ મુજબ નિહાળવા આ લીક પર ક્લિક કરી ડાયરેક્ટ ડીડી-૧૧ (દુરદર્શન ગુજરાતી) લાઈવ જોઈ શકશો. અને એ આપના જ મોબાઈલ પર પણ....
👇


પોસ્ટનું નામ: હોમ લર્નિંગ વિડિયો
સ્ત્રોત: યુ ટ્યુબ
વર્ગ: ૧ થી ૧૨
સત્તાવાર વેબસાઇટ: www.gcert.gov.in
જુઓ : મોબાઈલ અને કોમ્પ્યુટર
તારીખ: દૈનિક અપડેટ્સ


📚  : ઓક્ટોબર - ૨૦૨૧ :  📚
:: મહત્વપૂર્ણ કડીઓ ::
ઘરે શીખીએ - હોમ લર્નિંગ વિડિયો ડાયરેક્ટ લિંક
👇

   તારીખ: ૨૨/૧૧/૨૦૨૧,  સોમવાર     
🔹 ધોરણ: ૧_ગુજરાતી_અહીં ક્લિક કરો.
🔹 ધોરણ: ૨_ગુજરાતી_અહીં ક્લિક કરો.
🔹 ધોરણ: ૩_ગુજરાતી_અહીં ક્લિક કરો.
🔹 ધોરણ: ૪_ગુજરાતી_અહીં ક્લિક કરો.
🔹 ધોરણ: ૫_ગુજરાતી_અહીં ક્લિક કરો.
🔹 ધોરણ: ૬_ગુજરાતી_અહીં ક્લિક કરો.
🔹 ધોરણ: ૭_ગુજરાતી_અહીં ક્લિક કરો.
🔹 ધોરણ: ૮_ગુજરાતી_અહીં ક્લિક કરો.
🔹 ધોરણ: ૯_વિજ્ઞાન_અહીં ક્લિક કરો.
🔹 ધોરણ: ૧૦_વિજ્ઞાન_અહીં ક્લિક કરો.
🔹 ધોરણ: ૧૧_જીવવિજ્ઞાન_અહીં ક્લિક કરો.
🔹 ધોરણ: ૧૨_જીવવિજ્ઞાન_અહીં ક્લિક કરો.

   તારીખ: ૨૩/૧૧/૨૦૨૧,  મંગળવાર     
🔹 ધોરણ: ૧_ગણિત_અહીં ક્લિક કરો.
🔹 ધોરણ: ૨_ગણિત_અહીં ક્લિક કરો.
🔹 ધોરણ: ૩_ગણિત_અહીં ક્લિક કરો.
🔹 ધોરણ: ૪_ગણિત_અહીં ક્લિક કરો.
🔹 ધોરણ: ૫_હિન્દી_અહીં ક્લિક કરો.
🔹 ધોરણ: ૬_અંગ્રેજી_અહીં ક્લિક કરો.
🔹 ધોરણ: ૭_અંગ્રેજી_અહીં ક્લિક કરો.
🔹 ધોરણ: ૮_અંગ્રેજી_અહીં ક્લિક કરો.
🔹 ધોરણ: ૯_વિજ્ઞાન_અહીં ક્લિક કરો.
🔹 ધોરણ: ૧૨_રસાયણ વિજ્ઞાન_અહીં ક્લિક કરો.

  𝐃𝐚𝐭𝐞 :24/11/2021, બુધવાર.
❏ ધોરણ:- ① 
👉   ...રજા...
❏ ધોરણ:- ② 
👉  ...રજા...
❏ ધોરણ:- ③ પર્યાવરણ.
❏ ધોરણ:- ④ પર્યાવરણ.
❏ ધોરણ:- ⑤ ગણિત.
❏ ધોરણ:- ⑥ સામાજિક વિજ્ઞાન.
❏ ધોરણ:- ⑦ સામાજિક વિજ્ઞાન.
❏ ધોરણ:- ⑧ સામાજિક વિજ્ઞાન.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ
𝐃𝐚𝐭𝐞 :25/11/2021, ગુરુવાર.
👇
❏ ધોરણ:- ① 
👉   ...રજા...
❏ ધોરણ:- ② 
👉  ...રજા...
❏ ધોરણ:- ③ પર્યાવરણ.
❏ ધોરણ:- ④ પર્યાવરણ.
❏ ધોરણ:- ⑤ અંગ્રેજી.
❏ ધોરણ:- ⑥ વિજ્ઞાન.
❏ ધોરણ:- ⑦ વિજ્ઞાન.
❏ ધોરણ:- ⑧ વિજ્ઞાન.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ
𝐃𝐚𝐭𝐞 :25/11/2021, ગુરુવાર.
👇
❏ ધોરણ:- ① 
👉   ...રજા...
❏ ધોરણ:- ② 
👉  ...રજા...
❏ ધોરણ:- ③ પર્યાવરણ.
❏ ધોરણ:- ④ પર્યાવરણ.
❏ ધોરણ:- ⑤ અંગ્રેજી.
❏ ધોરણ:- ⑥ વિજ્ઞાન.
❏ ધોરણ:- ⑦ વિજ્ઞાન.
❏ ધોરણ:- ⑧ વિજ્ઞાન.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ
𝐃𝐚𝐭𝐞 :26/11/2021,  શુક્રવાર.
👇
❏ STD:- ① ગુજરાતી. 
❏ ધોરણ:- ② ગુજરાતી.
❏ ધોરણ:- ③ ગુજરાતી.
❏ ધોરણ:- ④ ગુજરાતી.
❏ ધોરણ:- ⑤ હિન્દી.
❏ ધોરણ:- ⑥ અંગ્રેજી.
❏ ધોરણ:- ⑦ અંગ્રેજી.
❏ ધોરણ:- ⑧ અંગ્રેજી.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ
𝐃𝐚𝐭𝐞 :27/11/2021,   શનિવાર.
👇
❏ STD:- ① ગણિત. 
❏ ધોરણ:- ② ગણિત. 
❏ ધોરણ:- ③ પ્રવૃત્તિ શૈ.કાર્યક્રમ.
❏ ધોરણ:- ④ પ્રવૃત્તિ શૈ.કાર્યક્રમ.
❏ ધોરણ:- ⑤ પ્રવૃત્તિ શૈ.કાર્યક્રમ.
❏ ધોરણ:- ⑥ ગણિત. 
❏ ધોરણ:- ⑦ ગણિત. 
❏ ધોરણ:- ⑧ ગણિત. 

𝐃𝐚𝐭𝐞 :28/11/2021,  રવિવાર.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ
𝐃𝐚𝐭𝐞 :29/11/2021,  સોમવાર.
👇
❏ STD:- ① ગુજરાતી. 
❏ ધોરણ:- ② ગુજરાતી.
❏ ધોરણ:- ③ ગુજરાતી.
❏ ધોરણ:- ④ ગુજરાતી.
❏ ધોરણ:- ⑤ ગુજરાતી.
❏ ધોરણ:- ⑥ ગુજરાતી.
❏ ધોરણ:- ⑦ ગુજરાતી.
❏ ધોરણ:- ⑧ ગુજરાતી.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ
𝐃𝐚𝐭𝐞 :30/11/2021,   મંગળવાર.
👇
❏ STD:- ①  ગણિત. 
❏ ધોરણ:- ②  ગણિત.
❏ ધોરણ:- ③  ગણિત.
❏ ધોરણ:- ④  ગણિત.
❏ ધોરણ:- ⑤  હિન્દી.
❏ ધોરણ:- ⑥  અંગ્રેજી.
❏ ધોરણ:- ⑦  અંગ્રેજી.
❏ ધોરણ:- ⑧  અંગ્રેજી.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ
𝐃𝐚𝐭𝐞 :01/12/2021, બુધવાર.
👇
❏ ધોરણ:- ① 
👉   ...રજા...
❏ ધોરણ:- ② 
👉  ...રજા...
❏ ધોરણ:- ③ પર્યાવરણ.
❏ ધોરણ:- ④ પર્યાવરણ.
❏ ધોરણ:- ⑤ ગણિત.
❏ ધોરણ:- ⑥ વિજ્ઞાન.
❏ ધોરણ:- ⑦ વિજ્ઞાન.
❏ ધોરણ:- ⑧ વિજ્ઞાન.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ
𝐃𝐚𝐭𝐞 :02/12/2021,  ગુરુવાર.
👇
❏ ધોરણ:- ① 
🔹   ...રજા...
❏ ધોરણ:- ② 
🔹  ...રજા...
❏ ધોરણ:- ③ ગુજરાતી.
❏ ધોરણ:- ④ હિન્દી.
❏ ધોરણ:- ⑤ અંગ્રેજી.
❏ ધોરણ:- ⑥ હિન્દી.
❏ ધોરણ:- ⑦ હિન્દી.
❏ ધોરણ:- ⑧ હિન્દી.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ
𝐃𝐚𝐭𝐞 :03/12/2021,  શુક્રવાર.
👇
❏ ધોરણ:- ① ગુજરાતી.
❏ ધોરણ:- ② ગુજરાતી.
❏ ધોરણ:- ③ ગણિત.
❏ ધોરણ:- ④ ગણિત.
❏ ધોરણ:- ⑤ પર્યાવરણ.
❏ ધોરણ:- ⑥ ગણિત.
❏ ધોરણ:- ⑦ ગણિત.
❏ ધોરણ:- ⑧ ગણિત.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ
𝐃𝐚𝐭𝐞 :04/12/2021,   શનિવાર.
👇
❏ ધોરણ:- ① ગણિત.
❏ ધોરણ:- ② ગુજરાતી.
❏ ધોરણ:- ③ પ્રવૃત્તિ સ. શિક્ષણ.
❏ ધોરણ:- ④ પ્રવૃત્તિ સ. શિક્ષણ.
❏ ધોરણ:- ⑤ પ્રવૃત્તિ સ. શિક્ષણ.
❏ ધોરણ:- ⑥ ગુજરાતી.
❏ ધોરણ:- ⑦ ગુજરાતી.
❏ ધોરણ:- ⑧ ગુજરાતી.

𝐃𝐚𝐭𝐞 :05/12/2021,  રવિવાર.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ
𝐃𝐚𝐭𝐞 :06/12/2021,   સોમવાર.
👇
❏ ધોરણ:- ① ગુજરાતી.
❏ ધોરણ:- ② ગુજરાતી.
❏ ધોરણ:- ③ ગુજરાતી.
❏ ધોરણ:- ④ ગુજરાતી.
❏ ધોરણ:- ⑤ ગુજરાતી.
❏ ધોરણ:- ⑥ અંગ્રેજી.
❏ ધોરણ:- ⑦ અંગ્રેજી.
❏ ધોરણ:- ⑧ અંગ્રેજી.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ
𝐃𝐚𝐭𝐞 :07/12/2021,   મંગળવાર.
👇
❏ ધોરણ:- ① ગણિત.
❏ ધોરણ:- ② ગણિત. 
❏ ધોરણ:- ③ ગણિત.
❏ ધોરણ:- ④ ગણિત. 
❏ ધોરણ:- ⑤ હિન્દી.
❏ ધોરણ:- ⑥ વિજ્ઞાન.
❏ ધોરણ:- ⑦ વિજ્ઞાન.
❏ ધોરણ:- ⑧ વિજ્ઞાન.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ
𝐃𝐚𝐭𝐞 :08/12/2021,  બુધવાર.
👇
❏ ધોરણ:- ① 
👉   ...રજા...
❏ ધોરણ:- ② 
👉  ...રજા...
❏ ધોરણ:- ③ પર્યાવરણ.
❏ ધોરણ:- ④ પર્યાવરણ.
❏ ધોરણ:- ⑤ ગણિત.
❏ ધોરણ:- ⑥ હિન્દી.
❏ ધોરણ:- ⑦ હિન્દી.
❏ ધોરણ:- ⑧ હિન્દી.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ
𝐃𝐚𝐭𝐞 :09/12/2021,  ગુરુવાર.
👇
❏ ધોરણ:- ① 
👉   ...રજા...
❏ ધોરણ:- ② 
👉  ...રજા...
❏ ધોરણ:- ③ ગુજરાતી.
❏ ધોરણ:- ④ ગુજરાતી.
❏ ધોરણ:- ⑤ અંગ્રેજી.
❏ ધોરણ:- ⑥ ગણિત.
❏ ધોરણ:- ⑦ ગણિત.
❏ ધોરણ:- ⑧ ગણિત.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ
𝐃𝐚𝐭𝐞 :10/12/2021,  શુક્રવાર.
👇
❏ ધોરણ:- ①
❏ ધોરણ:- ② 
❏ ધોરણ:- ④ 
❏ ધોરણ:- ⑤ 
❏ ધોરણ:- ⑥ 
❏ ધોરણ:- ⑦ 
❏ ધોરણ:- ⑧ 

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ
𝐃𝐚𝐭𝐞 :11/12/2021,  શનિવાર.
👇
❏ ધોરણ:- ① ગણિત.
❏ ધોરણ:- ② ગણિત.
❏ ધોરણ:- ③ પ્રવૃત્તિ સભર શિક્ષણ.
❏ ધોરણ:- ④ પ્રવૃત્તિ સભર શિક્ષણ.
❏ ધોરણ:- ⑤ પ્રવૃત્તિ સભર શિક્ષણ.
❏ ધોરણ:- ⑥ અંગ્રેજી.
❏ ધોરણ:- ⑦ અંગ્રેજી.
❏ ધોરણ:- ⑧ અંગ્રેજી.

𝐃𝐚𝐭𝐞 :  12/12/2021,  રવિવાર.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ
𝐃𝐚𝐭𝐞 :  13/12/2021,  સોમવાર.
👇
❏ ધોરણ:- ① ગુજરાતી.
❏ ધોરણ:- ② ગુજરાતી.
❏ ધોરણ:- ③ ગુજરાતી.
❏ ધોરણ:- ④ ગુજરાતી.
❏ ધોરણ:- ⑤ ગુજરાતી.
❏ ધોરણ:- ⑥ સામાજિક વિજ્ઞાન.
❏ ધોરણ:- ⑦ સામાજિક વિજ્ઞાન.
❏ ધોરણ:- ⑧ સામાજિક વિજ્ઞાન.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ
𝐃𝐚𝐭𝐞 :  14/12/2021,  મંગળવાર.
👇
❏ ધોરણ:- ① ગણિત.
❏ ધોરણ:- ② ગણિત. 
❏ ધોરણ:- ③ ગણિત. 
❏ ધોરણ:- ④ ગણિત. 
❏ ધોરણ:- ⑤ ગણિત. 
❏ ધોરણ:- ⑥ હિન્દી.
❏ ધોરણ:- ⑦ હિન્દી.
❏ ધોરણ:- ⑧ હિન્દી.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ
𝐃𝐚𝐭𝐞 :  15/12/2021,  બુધવાર.
👇
❏ ધોરણ:- ① 
👉   ...રજા...
❏ ધોરણ:- ② 
👉  ...રજા...
👉 Click Here_અહીંયા ક્લિક કરો.
❏ ધોરણ:- ③ પર્યાવરણ.
❏ ધોરણ:- ④ પર્યાવરણ.
❏ ધોરણ:- ⑤ ગણિત.
❏ ધોરણ:- ⑥ ગણિત.
❏ ધોરણ:- ⑦ ગણિત.
❏ ધોરણ:- ⑧ ગણિત.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ
𝐃𝐚𝐭𝐞 :  16/12/2021,  ગુરુવાર.
👇
❏ ધોરણ:- ① 
👉   ...રજા...
❏ ધોરણ:- ② 
👉  ...રજા...
❏ ધોરણ:- ③ ગુજરાતી.
❏ ધોરણ:- ④ હિન્દી.
❏ ધોરણ:- ⑤ અંગ્રેજી.
❏ ધોરણ:- ⑥ ગુજરાતી.
❏ ધોરણ:- ⑦ ગુજરાતી.
❏ ધોરણ:- ⑧ ગુજરાતી.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ... 📚
𝐃𝐚𝐭𝐞 :17/12/2021,  શુક્રવાર.
👇
❏ ધોરણ:- ① ગુજરાતી.
❏ ધોરણ:- ② ગુજરાતી.
❏ ધોરણ:- ③ ગણિત.
❏ ધોરણ:- ④ ગણિત.
❏ ધોરણ:- ⑤ પર્યાવરણ.
❏ ધોરણ:- ⑥ અંગ્રેજી.
❏ ધોરણ:- ⑦ અંગ્રેજી.
❏ ધોરણ:- ⑧ અંગ્રેજી.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ  📚
𝐃𝐚𝐭𝐞 :  18/12/2021,  શનિવાર.
👇
❏ ધોરણ:- ① ગણિત.
❏ ધોરણ:- ② ગણિત.
❏ ધોરણ:- ③ પ્રવૃત્તિ સભર શિક્ષણ.
❏ ધોરણ:- ④ પ્રવૃત્તિસભર શૈક્ષણિક કાર્યક્રમ.
❏ ધોરણ:- ⑤ પ્રવૃત્તિસભર શૈક્ષણિક કાર્યક્રમ.
❏ ધોરણ:- ⑥ ગુજરાતી.
❏ ધોરણ:- ⑦ ગણિત.
❏ ધોરણ:- ⑧ સામાજિક વિજ્ઞાન.

𝐃𝐚𝐭𝐞 :  19/12/2021,  રવિવાર.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ  📚
𝐃𝐚𝐭𝐞 :  20/12/2021,  સોમવાર.
👇
❏ ધોરણ:- ① ગુજરાતી.
❏ ધોરણ:- ② ગુજરાતી.
❏ ધોરણ:- ③ ગુજરાતી.
❏ ધોરણ:- ④ ગુજરાતી.
❏ ધોરણ:- ⑤ ગુજરાતી.
❏ ધોરણ:- ⑥ સામાજિક વિજ્ઞાન.
❏ ધોરણ:- ⑦ સામાજિક વિજ્ઞાન.
❏ ધોરણ:- ⑧ સામાજિક વિજ્ઞાન.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ... 📚
𝐃𝐚𝐭𝐞 :  21/12/2021,  મંગળવાર.
👇
❏ ધોરણ:- ① ગણિત.
❏ ધોરણ:- ②ગણિત.
❏ ધોરણ:- ③ ગણિત.
❏ ધોરણ:- ④ ગણિત.
❏ ધોરણ:- ⑤ હિન્દી.
❏ ધોરણ:- ⑥ સામાજિક વિજ્ઞાન.
❏ ધોરણ:- ⑦ સામાજિક વિજ્ઞાન.
❏ ધોરણ:- ⑧ અંગ્રેજી.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ  📚
𝐃𝐚𝐭𝐞 :  22/12/2021,  બુધવાર.
👇
❏ ધોરણ:- ① 
👉   ...રજા...
❏ ધોરણ:- ② 
👉  ...રજા...
❏ ધોરણ:- ③ પર્યાવરણ.
❏ ધોરણ:- ④ પર્યાવરણ.
❏ ધોરણ:- ⑤ ગણિત.
❏ ધોરણ:- ⑥ ગુજરાતી.
❏ ધોરણ:- ⑦ ગુજરાતી.
❏ ધોરણ:- ⑧ ગુજરાતી.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ  📚
𝐃𝐚𝐭𝐞 :  23/12/2021,  ગુરુવાર.
👇
❏ ધોરણ:- ① 
👉   ...રજા...
❏ ધોરણ:- ② 
👉  ...રજા...
❏ ધોરણ:- ③ ગુજરાતી.
❏ ધોરણ:- ④ અંગ્રેજી.
❏ ધોરણ:- ⑤ અંગ્રેજી.
❏ ધોરણ:- ⑥ ગુજરાતી.
❏ ધોરણ:- ⑦ ગણિત.
❏ ધોરણ:- ⑧ ગણિત.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ  📚
𝐃𝐚𝐭𝐞 : 24/12/2021,  શુક્રવાર.
👇
❏ ધોરણ:- ①  ગુજરાતી.
❏ ધોરણ:- ②  ગુજરાતી.
❏ ધોરણ:- ③ ગણિત.
❏ ધોરણ:- ④ ગણિત.
❏ ધોરણ:- ⑤ પર્યાવરણ.
❏ ધોરણ:- ⑥ સામાજિક વિજ્ઞાન.
❏ ધોરણ:- ⑦ સામાજિક વિજ્ઞાન.
❏ ધોરણ:- ⑧ સામાજિક વિજ્ઞાન.

𝐃𝐚𝐭𝐞 :  25/12/2021,  શનિવાર_નાતાલ
𝐃𝐚𝐭𝐞 :  26/12/2021,  રવિવાર.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ  📚
𝐃𝐚𝐭𝐞 : 27/12/2021,  સોમવાર.
👇
❏ ધોરણ:- ① ગણિત.
❏ ધોરણ:- ②  ગણિત.
❏ ધોરણ:- ③  ગુજરાતી.
❏ ધોરણ:- ④ ગુજરાતી.
❏ ધોરણ:- ⑤ ગુજરાતી.
❏ ધોરણ:- ⑥ હિન્દી.
❏ ધોરણ:- ⑦ હિન્દી.
❏ ધોરણ:- ⑧ હિન્દી.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ  📚
𝐃𝐚𝐭𝐞 : 28/12/2021,   મંગળવાર.
👇
❏ ધોરણ:- ① ગુજરાતી.
❏ ધોરણ:- ②  ગુજરાતી.
❏ ધોરણ:- ③  ગણિત.
❏ ધોરણ:- ④  ગણિત.
❏ ધોરણ:- ⑤  હિન્દી.
❏ ધોરણ:- ⑥ સામાજિક વિજ્ઞાન.
❏ ધોરણ:- ⑦ સામાજિક વિજ્ઞાન.
❏ ધોરણ:- ⑧ સામાજિક વિજ્ઞાન.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ
𝐃𝐚𝐭𝐞 : 29/12/2021,  બુધવાર.
👇
❏ ધોરણ:- ① 
👉   ...રજા...
❏ ધોરણ:- ② 
👉  ...રજા...
❏ ધોરણ:- ③ પર્યાવરણ.
❏ ધોરણ:- ④ પર્યાવરણ.
❏ ધોરણ:- ⑤ ગણિત.
❏ ધોરણ:- ⑥સામાજિક વિજ્ઞાન.
❏ ધોરણ:- ⑦ સામાજિક વિજ્ઞાન.
❏ ધોરણ:- ⑧ સામાજિક વિજ્ઞાન.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ  📚
𝐃𝐚𝐭𝐞 :  30/12/2021,  ગુરુવાર.
👇
❏ ધોરણ:- ① 
👉   ...રજા...
❏ ધોરણ:- ② 
👉  ...રજા...
❏ ધોરણ:- ③ ગુજરાતી.
❏ ધોરણ:- ④ હિન્દી.
❏ ધોરણ:- ⑤ અંગ્રેજી.
❏ ધોરણ:- ⑥ ગુજરાતી.
❏ ધોરણ:- ⑦ ગુજરાતી.
❏ ધોરણ:- ⑧ ગુજરાતી.

  આજનું હોમ લર્નિંગ_ઘરે શીખીએ  📚
𝐃𝐚𝐭𝐞 : 31/12/2021,  શુક્રવાર.
👇
❏ ધોરણ:- ①  ગણિત.
❏ ધોરણ:- ②  ગણિત.
❏ ધોરણ:- ③ ગણિત.
❏ ધોરણ:- ④ ગણિત.
❏ ધોરણ:- ⑤ પર્યાવરણ.
❏ ધોરણ:- ⑥ અંગ્રેજી.
❏ ધોરણ:- ⑦ અંગ્રેજી.
❏ ધોરણ:- ⑧ સામાજિક વિજ્ઞાન.




ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ તથા ૯ , ૧૦, ૧૧, ૧૨ વિદ્યાર્થીઓ માટે યુટ્યુબ,  દુરદર્શન ડીડી ગીરનાર(DD-11) ઉપરાંત  માઈક્રોસોફ્ટ ટીમ દ્વારા પણ  વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા ક્લાસ ચાલુ છે. ડીડી ગીરનાર(DD-11) પ્રસારિત શૈક્ષણિક કાર્યક્રમો માટે ધોરણ ૧ થી ૧૨ નું ૨૨મી નવેમ્બરથી 30મી નવેમ્બર ૨૦૨૧ સુધીનું ટાઈમ ટેબલ તથા સમય પત્રક પણ અહિયાં મુકેલ છે. જે સરકાર દ્વારા મોકલવામાં આવેલ છે. જેના દ્વારા બાળકો દરરોજ અભ્યાસ કરે છે.

હાલમાં જ્યારે કોવિડ-૧૯ ને કારણે ગુજરાતમાં શાળાઓમાં બાળકોની ૧૦૦% હાજરી નથી ત્યારે બાળકો ઘરે બેઠા ઓનલાઈન વિડીઓ દ્વારા અભ્યાસ કરે છે. દરેક બાળક માટે હોમ લર્નિંગ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. જેના આધારે દર મહિને યુનિટ ટેસ્ટ લેવામાં આવે છે. દરેક બાળક પોતપોતાની અનુકૂળતા મુજબ આ વિડીયો જોઈને અભ્યાસ કરે છે. તમે આ વિડિયો જોઈ શકો છો અને તમારા મિત્રોને મોકલી શકો છો.


⇛  હોમ લર્નિંગ: ૨૦૨૧ માટે તમામ ઓનલાઇન હોમ લર્નિંગ ક્લાસ જોવા માટે ધોરણ પર ક્લિક કરો.



ખાસ નોંધ:
આ લિંક દરેક સાથે શેર કરો જેથી દરેક કામ કરી શકે. આ લિંકને સાચવો ઓલ ટાઇમ અપડેટ અહીં મૂકવામાં આવશે.

આ પણ વાંચો:


ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ઘરેલુ શિક્ષણના વિડીયો ઓનલાઈન જોવા માટે દરરોજ અહીં સીધી YouTube લિંક મોકલવામાં આવશે. તેમજ ડીડી ગિરનાર ગુજરાતી ચેનલ પર આવતા શૈક્ષણિક એપિસોડનું ટાઈમ ટેબલ પણ અહી આપવામાં આવેલ છે. આ વેબસાઈટ ખોલીને દરેક બાળક દરરોજ આ વીડિયો જોઈ શકશે. દરરોજના વીડિયો જોવા માટે  www.theknowledgezone1.blogspot.com સાઈટ ખોલો.


મુલાકાત બદલ આભાર: www.theknowledgezone1.blogspot.com  પર લેટેસ્ટ સરકારી તેમજ પ્રાઇવેટ જોબ, ભરતી પરિણામ, આન્સર કી, પેપર સોલ્યુસન્સ, મેરિટ લિસ્ટ, હોલ ટીકીટ, કોલ લેટર, સીસીસી પરીક્ષા જાણકારી તેમજ પરીક્ષા સાહિત્ય, પરિપત્રો, સ્ટડી મટેરિયલ, શાળાને લગતા પત્રકો તથા જાણકારી, અપડેટ્સના તમામ પ્રકારની  નવીનતમ જાણકારી, પીડીએફ, પીડીએફ, ફાઇલ્સ વગેરે.... માટે દરરોજ અમારી આ સાઈટની મુલાકાત લેતા રહેતા રહેશો.

આપ  www.theknowledgezone1.blogspot.com ની મુલાકાત લેતા રહશો. અને તમારા મિત્રોને www.theknowledgezone1.blogspot.com વિશે જણાવશો.


  • તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તમામ શિક્ષણ અપડેટ, સરકારી અને ખાનગી નોકરી, સામાન્ય જ્ઞાન, અભ્યાસ સામગ્રી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ્સ મેળવો.
  • તમે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લીંક દ્વારા વોટ્સએપ ગ્રુપ (📊 ધ નોલેજ ઝોન 📊)  ગ્રુપમાં જોડાઓ. તેમજ  ટેલીગ્રામ ચેનલ પર 📊 𝐓𝐡𝐞 𝐊𝐧𝐨𝐰𝐥𝐞𝐝𝐠𝐞 𝐙𝐨𝐧𝐞 📊 ને સબ્સ્ક્રાઇબ કરો. 


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો