Balvarta: 600 થી પણ વધુ MP3 બાળવાર્તાઓનો ખજાનો ભાગ - 05 ( 401 થી 500)
401. અનોખી પુત્રી - સાધના સાપ્તાહિક.
402. કીડી અને હાથી - બાળવિશ્વ, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી.
403. ડોશીનું મંદિર - યશવંત કડીકર.
404. સિહં અને ધોબી - ઈસપની વાતો.
405. ચાલાક ચકલી - વાસુદેવ સોઢા.
406. ભાગો ભાગો, અજગર આવ્યો - રમેશ પારેખ.
407. ઢૂમ ઢૂમ સસલું - લાભશંકર ઠાકર.
408. મીનુની મોજડી - ધીરુબહેન પટેલ.
409. નદી અને ઘડા - આપણી બાળવાર્તાઓ.
410. મૂરખ માછીમાર - જાતક કથા.
411. છોકરી અને ઢીંગલી - પદ્મનાભ .
412. દુશ્મન કે દોસ્ત - વાર્તાસંકલન, જયંતિ પટેલ .
413. ગોવાળ અને ગાય - વાર્તાસંકલન, જયંતિ પટેલ .
414. કાગડો અને સોનાની કંઠી - વાર્તાસંકલન, જયંતિ પટેલ.
415. બહાદૂર છોકરો - વાર્તાસંકલન, જયંતિ પટેલ.
416. કહોડ, કહોડ ચણો આપ - હંસા મહેતા .
417. ઘોડીનું ઈંડું - રમણલાલ ના. શાહ .
418. રીંછ અને માછલીની વાર્તા - પદ્મનાભ.
419. વહેંચવાનો આનંદ - ઈશ્વર પરમાર.
420. છોકરો અને રાજા - આપણી બાળવાર્તાઓ.
421. ટોપલામાની કેરીઓ - હિતોપદેશ.
422. વાઘ અને બગલો - હિતોપદેશ.
423. કઠિયારો અને તેની પત્ની - વાચનનો રસથાળ, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી.
424. જાદુગર વાંદરો અને મધમાખી - પદ્મનાભ.
425. કેટલાં કાગડાં - તેનાલીરામની વાર્તા.
426. દયાળુ સારંગીવાળો - રમણલાલ ના. શાહ.
427. આગનો તણખો - બુદ્ધિપ્રેરક બાળવાર્તાઓ - જયંતિ પટેલ.
428. અક્કલથી કાંટો કાઢવો - બુદ્ધિપ્રેરક બાળવાર્તાઓ, જયંતિ પટેલ.
429. રામ-લક્ષ્મણની જોડી - નટવર પટેલ.
430. ફાનસનું અજવાળું - નટવર પટેલ.
431. બીરવાની બોરડી - નટવર પટેલ.
432. માખી અને પતંગિયું - નટવર પટેલ.
433. ભગવાન અને છોકરો - નટવર પટેલ.
434. નચિકેતાની વાર્તા - વાર્તાસ્રોત, પુરાણકથા.
435. કૃષ્ણ - પુરાણકથા.
436. દેડકીના બચ્ચાં - નટવર પટેલ.
437. ધારેલું કામ પાર પાડ્યું - મુકુલ કલાર્થી .
438. રાજહંસ કોણે ચોર્યો - અકબર બીરબલની વાર્તા.
439. વરસો અનરાધાર - ગંભીરસિંહ ગોહિલ .
440. નાની ચકલી - શાન્તિ નિરૂપણ.
441. ઘરડો ઘોડો - વાર્તાસ્રોત, ચાંદાપોળી.
442. એક હતો રાજા - દિગ્ગજ શાહ.
443. રાજાનો ધરમ - વાર્તાસ્રોત, ચાંદાપોળી.
444. છેતરનારો શરમાઈ ગયો - મુકુલ કલાર્થી.
445. રઘુ - મુકુલ કલાર્થી.
446. .
447. .
448. .
449. .
450. .
451. .
452. .
453. .